Indian-Origin Woman Cop Sues Scotland Yard
  • Home
  • Featured
  • ભારતીય મૂળની બ્રિટિશ મહિલા અધિકારીએ ખખડાવ્યા સ્કોટલેન્ડ યાર્ડના દરવાજા

ભારતીય મૂળની બ્રિટિશ મહિલા અધિકારીએ ખખડાવ્યા સ્કોટલેન્ડ યાર્ડના દરવાજા

 | 12:20 pm IST

બ્રિટનમાં ભારતીય મૂળની એક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારીએ દેશના સૌથી મોટા પોલીસ બળની અંદર નસ્લવાદ અને લૈંગિક ભેદભાવને સ્કોટલેન્ડ યાર્ડની વિરૂદ્ધ કાયદાકીય જંગ છેડી દીધી છે.

મેટ્રોપોલિટન પોલીસમાં અસ્થાયી મુખ્ય અધિક્ષક પાર્મ સંધુએ દાવો કર્યો કે જાતિભેદ અને લિંગના લીધે તેમની પદોન્નિત અને કામ પર અસર ઉભી થાય છે. તેની આ કેસમાં પહેલી સુનવણી આવતા સપ્તાહે રોજગાર ન્યાયાધિકરણમાં થઇ શકે છે.

મેટ્રોપોલિટન પોલીસે એક નિવેદનમાં કહ્યું કે પ્રારંભિક સ્તર પર અમે આ દાવાનો બચાવ કરવાને લઇ કોઇપણ પ્રકારની ટિપ્પણી કરી શકશે નહીં. મેટ્રોપોલિટન બ્લેક પોલીસ એસોસીએશન એ સંધુનું સમર્થન કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન