India's star athlete Hima Das Corona Virus Positive
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ભારતની સ્ટાર એથલિટ કોરોના મહામારીની ઝપેટમાં આવી

ભારતની સ્ટાર એથલિટ કોરોના મહામારીની ઝપેટમાં આવી

 | 3:47 pm IST
  • Share

  • હિમા દાસનો કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સ્ટાર એથલિટ હિમા દાસ કેમ્પમાંથી પરત ફરી
  • હિમા દાસ ટોક્યો ઓલિમ્પિક્સ 2021

ભારતની સ્ટાર મહિલા એથલિટ હિમા દાસ કોરોના વાયરસ મહામારીની ઝપેટમાં આવી ગઇ છે. તે એનઆઇએસ પટિયાલામાં ટ્રેનિગ શરૂ કરવા માટે પરત ફરી હતી. ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ નહી કરી શક્નાર હિમાની તપાસ થઇ હતી, જેમા તે કોવિડ પોઝિટિવ જોવા મળી છે. જોકે તેની તબિયસ સારી છે.

વર્ષ 2018માં 400 મીટરમાં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશીપની ચેમ્પિયન હિમા દાસ હૈમિસ્ટ્રિંગ ઇંજરીના કારણે થોડા સમય માટે રમતથી દૂર હતી. તે 3 દિવસ પહેલા 10 ઓક્ટોબરે પટિયાલા પરત ફરી હતી.

એક કોચે જણાવ્યું કે, તે 8 અને 9 ઓક્ટોબરે ગુવાહાટીમાં હતી અને તેને થોડો થોક અનુભાવાતો હતો. આ વિશે હિમાદાસના કે મીડિયિ મેનેજરે કહ્યું કે, ચિંતાની કોઇ વાત નથી. તે સંપૂર્ણ રીતે ફીટ છે. ઓક્ટોબરના અંતિમ અઠવાડિયામાં નેશનલ કેમ્પ શરૂ થવાનો છે, પરંતુ તે પહેલાથી જ ટ્રેનિંગ શરૂ કરવા માંગતી હતી, માટે તે જલ્દી પટિયાલા પહોંચી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો