ઈંદોરમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને લોકોએ મેથીપાક ચખાડ્યો - Sandesh
  • Home
  • Videos
  • Featured Videos
  • ઈંદોરમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને લોકોએ મેથીપાક ચખાડ્યો

ઈંદોરમાં માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને લોકોએ મેથીપાક ચખાડ્યો

 | 9:53 pm IST

મધ્ય પ્રદેશના ઈંદોરમાં ચાર મહિનાની બાળકી સાથે બળાત્કાર બાદ તેની નિર્મમ હત્યા નિપજાવવાની ઘટના સામે આવ્યા બાદ રાજ્યભરના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસ આરોપીની ધરપકડ કરી આજે શનિવારે અદાલતમાં સુનાવણી માટે લાવી હતી. જ્યાં સ્થાનિક લોકોએ આરોપીને બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. આરોપીને પોલીસે જીપમાંથી બહાર કાઢતાની સાથે જ લોકોએ તેની કોર્ટ પરિસરમાં જ બરાબરની ધોલાઈ કરી નાખી હતી.