Inside Manish Malhotra’s Diwali party: Karan Johar, Shilpa Shetty See pics
  • Home
  • Photo Gallery
  • મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડના સેલેબ્સ સજીધજીને પહોંચી ગયા, જુઓ Inside ફોટોઝ

મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં બોલિવૂડના સેલેબ્સ સજીધજીને પહોંચી ગયા, જુઓ Inside ફોટોઝ

 | 6:10 pm IST

સેલેબ્રિટી ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બોલિલૂડ સિતારાઓ સાથે ઉંડી દોસ્તી છે. માટે જ્યારે જ્યારે તેના ઘરે પાર્ટી હોય ત્યારે ત્યારે સિતારાઓનો જમાવડો જોવા મળે છે. આ વખતે મનીષે દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું તેમાં પણ બધા સ્ટાર લોકોએ ભાગ લીધો હતો. આ પાર્ટીમાં કરણ જોહર, એકતા કપૂર, શિલ્પા શેટ્ટી જેવા અનેક સ્ટાર હાજર રહ્યા હતાં.

બોલિવૂડના બધા સ્ટાર પોતપોતાના નવા નવા અંદાજમા જોવા મળ્યા હતા. કરણ અને એકતા કપૂરે ખુબ મસ્તી કરી હતી. શિલ્પા શેટ્ટી પણ પતિ રાજ કુદ્રા સાથે જોવા મળી હતી કે જેનો તો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. તો જુઓ બીજું કોણ કોણ આ પાર્ટીમાં હાજર રહ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન