...તો DSLR બની શકે છે instagramનો કેમેરો! - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Technology
  • …તો DSLR બની શકે છે instagramનો કેમેરો!

…તો DSLR બની શકે છે instagramનો કેમેરો!

 | 3:24 pm IST

હાલમાં તમે સાંભળ્યું હશે કે instagram પર વોઈસ અને વીડિઓ કોલિંગ ફીચર લોન્ચ થવાનું છે. હવે એક નવી રીપોર્ટ સામે આવી રહી છે કે, પોપ્યુલર ફોટો શેરીંગ એપના કેમેરામાં પ્રોટેટ મોડ પણ આવી શકે છે. રીપોર્ટ અનુસાર instagramના એન્ડ્રોઇડ એપમાં ‘પ્રોટેટ શટર આઇકન’ જોવા મળ્યું છે.

શક્ય છે કે આ નવા ફીચરના આવવાથી ગ્રાહકો bokeh શોટ્સ એટલે બર્લ્ડ બેકગ્રાઉન્ડ વાળા ફોટો ક્લિક કરી શકશે. આવી તસવીરો DSLR માંથી લેવામાં આવે છે. સાથે એ પણ શક્ય થઇ શકશે કે લેટેસ્ટ iphoneમાં આપવામાં આવેલા લાઈટિંગ ઈફેક્ટસ પણ જોવા મળશે. હાલમાં આ બાબતે instagram તરફથી કોઈ જાણકારી કે નિવેદન આપવામાં આવ્યું નથી.

iphone 7 Plus પછી સ્માર્ટફોનમાં પ્રોટેટ મોડ ચલન આવી ગયું છે. આ મોડ DSLR જેવી તસવીરો ક્લિક કરવામાં પોપ્યુલર સાબિત થયો છે. પર્નાતું આ ફીચર ક્યાં સુધીમાં આવશે કે નહિ તે બાબતની પર કહી શકાય તેમ નથી.