Instagram sensation Demi Rose photos viral on internet
  • Home
  • Featured
  • 10 કરોડ લોકોને પોતાની અદાથી કાયલ કરનારી મોડેલના નવા બોલ્ડ PHOTOS વાયરલ

10 કરોડ લોકોને પોતાની અદાથી કાયલ કરનારી મોડેલના નવા બોલ્ડ PHOTOS વાયરલ

 | 11:26 am IST

મોડેલ ડેમી રોઝ અવાર નવાર ઇન્ટરનેટ પર સનસનાટીભર્યા ફોટો અપલોડ કરતી રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના આકર્ષક ફોટોશૂટ લોકોને મોહી રહ્યાં છે. તેના રોમાંચક ફોટોએ તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. તે ઘણી નવી ઉભરતી મોડેલની પ્રેરણા પણ છે.

તેની ફીટનેસ વિશે વાત કરતાં ડેમીએ એકવાર કહ્યું હતું કે, હું મારાથી બને એટલું સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરું છું. મુસાફરી સાથે હું સખત મહેનત કરી રહી છું. હું આખી દુનિયામાં મુસાફરી કરું છું પરંતુ મારી રૂટિન રાખવાનો પ્રયત્ન પણ કરું છું. તે તેના મોહક ફોટો સાથે સોશિયલ મીડિયા પર વખણાતી રહે છે.

ટોચની મોડેલ એક ડેમી સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર 10 કરોડથી વધુ ફોલોઅર્સ છે અને ખૂબ લોકપ્રિય છે. મોડેલિંગ ઉપરાંત ડેમીએ અનેક મ્યુઝિક વીડિયોમાં પણ સ્થાન બનાવ્યું છે. તે ક્રિસ બ્રાઉન અને ડીજે ખાલ્ડ જેવી જાણીતી હસ્તીઓ સાથે મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી છે. તો જુઓ અહીં આ મોડેલના ફોટો..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન