Fb અને Whatsappની જેમ instagram પર જોઈ શકાશે 'Last Seen', વધુ જાણવો કરો ક્લિક - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Tech
  • Fb અને Whatsappની જેમ instagram પર જોઈ શકાશે ‘Last Seen’, વધુ જાણવો કરો ક્લિક

Fb અને Whatsappની જેમ instagram પર જોઈ શકાશે ‘Last Seen’, વધુ જાણવો કરો ક્લિક

 | 1:37 pm IST
  • Share

Facebook અને Whatsappની જેમ હવે તમે instagram પર પણ બીજા લોકોનું લાસ્ટ એક્ટિવ સ્ટેટસ જોઈ શકો છો. ફોટો અને વિડિયો શેરિંગ એપ instagramએ પણ આ ફીચરને એડ કરી દીધુ છે એટલે હવે તમે જોઈ શકો છો તમારા મિત્રો કેટલા સમય પહેલાં એક્ટિવેટ હતા.

આ ફીચર તમને સીધું instagram મેસેજ એપમાં જોવા મળશે. જો કે, આ ફીચર માત્ર એ લોકો માટે છે જેમને તમે ફોલો કરતા હોય અથવા જે લોકો તમને ફોલો કરતા હોય તે પણ તમારું એક્ટિવિટી સ્ટેટસને જોઈ શકે છે.

બીજો લોકો પર ધ્યાન રાખવા માટે આ ફીચર કામમાં આવશે, પરંતુ કેટલાંક લોકો તેનીથી હેરાન થઈ શકે છે. તો એ લોકો માટે સારી વાત એ છે આ ફીચરને સ્વીચ ઓફ પણ કરી શકાય છે.

આ રીતે તમે ઓફ કરી શકો છો લાસ્ટ સીનને :

– સૌથી પહેલાં instagram એપ ઓપન કરવી અને સેટિંગ પર જવા માટે કોર્નર પર દેખાતા ડોટ વાળા આઈકોન પર ટેપ કરવું.

– ર્સ્કોલ ડાઉન કરીને Show activity status ઓપ્શન સર્ચ કરવું.

– હવે આ ઓપ્શનને ઓફ કરી દેવું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન