ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ વિદેશના પંતગબાજોએ લીધો ભાગ - Sandesh
  • Home
  • Videos
  • Sandesh News
  • ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ વિદેશના પંતગબાજોએ લીધો ભાગ

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ, દેશ વિદેશના પંતગબાજોએ લીધો ભાગ

 | 5:04 pm IST

ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2018નો પ્રારંભ થઈ ગયો છે. ડાકોરની ભવન્સ કોલેજના મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ શરૂ થઈ ગયો છે. જ્યાં દેશ વિદેશના પતંગબાજોએ ભાગ લઈ રહ્યા છે. પ્રાર્થના અને સાંસ્કૃતક ડાન્સથી પતંગ મહોત્સવનો પ્રારંભ કરવામા આવ્યો. આ કાર્યક્રમના શુભારંભ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણ, અને ધારાસભ્યો હાજર રહ્યા હતા.