IPL-11: KKR vs DD: કોલકત્તાના સ્પિન ચક્કરમાં દિલ્હી થયું ઢેર,KKRની 71 રનથી જીત - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-11: KKR vs DD: કોલકત્તાના સ્પિન ચક્કરમાં દિલ્હી થયું ઢેર,KKRની 71 રનથી જીત

IPL-11: KKR vs DD: કોલકત્તાના સ્પિન ચક્કરમાં દિલ્હી થયું ઢેર,KKRની 71 રનથી જીત

 | 7:36 pm IST

રસપ્રદ રવિવાર પછી આજે કોલકત્તાના ઈડન ગાર્ડન મેદાન પર મહામુકબલો થવા જઈ રહ્યો છે. કોલકત્તા નાઇટ રાઈડર્સ અને દિલ્હી ડેયરડેવિલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ એટલા માટે ખાસ છે કારણ કે અત્યાર સુધી KKRના કેપ્ટન તરીકે રમનાર ગંભીર કોલકત્તામાં DDની કેપ્ટન તરીકે મેદાન પર ઉતરશે. ગંભીરના નેતૃત્વમાં KKRની ટીમ 2 વખત IPLની ચેમ્પિયન બની ચુકી છે. હાલમાં દિનેશ કાર્તિક KKRનો કેપ્ટન છે.

KKRની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર સહેજ પણ કસર છોડવા માંગતી ન હતી અને 71 રનથી જીત મેળવી લીધી છે. 200 રનના ટાર્ગેટ સામે દિલ્હીની ટીમ શરૂઆતની ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી બેકફૂટ પર આવી ગઈ હતી. જે પછી મેક્સવેલ અને ઋષભ પંતે ટીમને સંભાળવાની કોશિશ કરી હતી. મેક્સવેલે 47 અને ઋષભ પંતે 43 રનની ઇનિંગ રમી હતી. પરંતુ અન્ય કોઈ પણ ખેલાડી KKRના બોલર સામે ટકી શક્યું ન હતું. KKR તરફથી સ્પિન અટેકમાં નરૈન અને કુલદીપ યાદવે 3-3 વિકેટ મેળવી હતી. તેની સાથે જ નરૈન પાસે પર્પલ કેપ પણ આવી ગઈ છે. આ સાથે જ દિલ્હી માટે આગામી સમય વધુ મુશ્કેલ બની રહેશ.

હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ માટે ઉતરેલ KKRની ટીમની શરૂઆત ધીરી રહી હતી પરંતુ નીતીશ રાણા અને આન્દ્રે રસેલની મદદથી KKR પોતાનો સ્કોર 200 સુધી પહોંચાડી શકી. જેમાં નીતીશ રાણાએ 59, રસેલે 41 અને રોબિન ઉથપ્પાએ 35 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હી તરફથી અંતિમ ઓવરમાં રાહુલ ત્વેટિયાએ ત્રણ વિકેટ લઈ KKRને આગળ વધતાં અટકાવી રાખ્યા હતા. આ ઉપરાંત બોલ્ટ અને મોરિસે 2-2 વિકેટ લીધી હતી. હવે દિલ્હી સામે કોલકત્તાના ગ્રાઉન્ડ પર 200 રનનો લક્ષ મુશ્કેલ બનશે કે સરળ એ જોવાનું રહેશે.

બેટિંગમાં શાનદાર પરર્ફોમન્સ કરનાર નીતીશ રાણાને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો.

Live Updates:-

DD: 129/10(14.2 ઓવર)
નદીમ: 6(8)
બોલર:યાદવ:- 1 W
બોલ્ટ આઉટ, કુલદીપ યાદવની બોલ પર કેચ એન્ડ બોલ આઉટ

DD: 128/9(14 ઓવર)
બોલ્ટ:
નદીમ: 5(7)
બોલર: નરૈન:- . 1 1 1 W .

DD: 118/8(12 ઓવર)
નદીમ: 1(2)
મોહમ્મદ શમી: 1(1)
બોલર: નરૈન:- 1 1 W 1 W 1

DD: 114/6(11 ઓવર)
વિજય શંકર: 1(2)
ક્રિસ મોરિસ: 1(1)
બોલર: કુલદીપ યાદવ:- 2 . 6 6 W 1.
મેક્સવેલ પણ લડીને 47 રન પર કુલદીપ યાદવની બોલ પર ઉથપ્પા કર્યો કેચ

DD: 97/5(10 ઓવર)
વિજય શંકર: 1(2)
ગ્લેન મેક્સવેલ: 33(17)
બોલર: ટોમ કુર્રન:- 6 1 W 1 1 .

DD: 90/4(9 ઓવર)
રાહુલ ત્વેટિયા: 1(1)
ગ્લેન મેક્સવેલ: 25(14)
બોલર: કુલદીપ યાદવ:- 4 1 W 1 2 1
ઋષભ પંત 43 રન પર આઉટ કુલદીપ યાદવની બોલ પર ચાવલાએ કર્યો કેચ

DD: 81/3(8 ઓવર)
ઋષભ પંત: 43(25)
ગ્લેન મેક્સવેલ: 17(10)
બોલર: ટોમ કુર્રન:- 4 1 6 . 1 .

DD: 69/3(7 ઓવર)
ઋષભ પંત: 38(22)
ગ્લેન મેક્સવેલ: 10(7)
બોલર: ચાવલા:- 6 4 . 1 1 L1

DD: 45/3(6 ઓવર)
ઋષભ પંત: 27(17)
ગ્લેન મેક્સવેલ: 9(6)
બોલર: સુનિલ નરૈન:- 1 1 4 4 . 1

DD: 45/3(5 ઓવર)
ઋષભ પંત: 17(12)
ગ્લેન મેક્સવેલ: 8(5)
બોલર: શિવમ માવિ:- . L1 L1 1 4 .

DD: 38/3(4 ઓવર)
ઋષભ પંત: 16(9)
ગ્લેન મેક્સવેલ: 4(2)
બોલર: રસેલ:- . 4 Wd 4 1 . 4

DD: 24/3(3 ઓવર)
ઋષભ પંત: 7(5)

બોલર: શિવમ મવિ:- 1 . Wd 2 4 1 W
ગંભીર 8 રન પર બોલ્ડ શિવમ માવિની બોલ પર

DD: 15/2(2 ઓવર)
ગંભીર:7(5)
ઋષભ પંત: ()
બોલર: રસેલ:- . 4 1 4 W Wd Wd .
શ્રેયસ ઐયર 4 રન પર રસેલની બોલ પર નીતીશ રાણાને કેચ આપી આઉટ

DD: 4/1(1 ઓવર)
ગંભીર:2(2)
શ્રેયસ ઐયર: (1)
જેસન રોય વાઈડ બોલ પર સ્ટમ્પિંગ આઉટ
બોલર: પિયુષ ચાવલા:- 1 . 1 1 . WWd .

હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ બેટિંગ માટે ઉતરેલ KKRની ટીમની શરૂઆત ધીરી રહી હતી પરંતુ નીતીશ રાણા અને આન્દ્રે રસેલની મદદથી KKR પોતાનો સ્કોર 200 સુધી પહોંચાડી શકી. જેમાં નીતીશ રાણાએ 59, રસેલે 41 અને રોબિન ઉથપ્પાએ 35 રન બનાવ્યા હતા. જ્યારે દિલ્હી તરફથી અંતિમ ઓવરમાં રાહુલ ત્વેટિયાએ ત્રણ વિકેટ લઈ KKRને આગળ વધતાં અટકાવી રાખ્યા હતા. આ ઉપરાંત બોલ્ટ અને મોરિસે 2-2 વિકેટ લીધી હતી. હવે દિલ્હી સામે કોલકત્તાના ગ્રાઉન્ડ પર 200 રનનો લક્ષ મુશ્કેલ બનશે કે સરળ એ જોવાનું રહેશે.

KKR: 200/9(20 ઓવર)
શિવમ માવી
બોલર: રાહુલ ત્વેટિયા:- 1 W . . W W
ટોમ કુર્રન 2 રન પર આઉટ
પિયુષ ચાવલા શૂન્ય રન પર આઉટ
શુભમ ગિલ 6 રન પર આઉટ રાહુલની બોલ પર મોરિસે કર્યો કેચ

KKR: 199/6(19 ઓવર)
શુભમ ગિલ: 6(4)
ટોમ કર્રાન: 1(1)
બોલર: ક્રિસ મોરિસ:- Wd 4 . W 1 1 L4
નીતીશ રાણા 59 રન પર આઉટ મોરિસની બોલ પર ગંભીરે કર્યો કેચ

KKR: 188/5(18 ઓવર)
નીતીશ રાણા:55(32)
શુભમ ગિલ: 5(2)
આન્દ્રે રસેલ 41 રન પર બોલ્ટની બોલ પર બોલ્ડ
બોલર: બોલ્ટ:- 1 W 4 1 4 1

KKR: 178/5(17.2 ઓવર)
નીતીશ રાણા:50(30)
આન્દ્રે રસેલ 41 રન પર બોલ્ટની બોલ પર બોલ્ડ

KKR: 177/4(17 ઓવર)
નીતીશ રાણા:49(27)
આન્દ્રે રસેલ: 41(11)
બોલર: શમી:- 6 1 . 1 6 6

KKR: 157/4(16 ઓવર)
નીતીશ રાણા:48(27)
આન્દ્રે રસેલ: 22(7)
બોલર: ક્રિસ મોરિસ:- 6 . 4 1 . 1

KKR: 145/4(15 ઓવર)
નીતીશ રાણા:37(23)
આન્દ્રે રસેલ: 21(5)
બોલર: શમી:- 1 1 6 2 6 6

KKR: 123/4(14 ઓવર)
નીતીશ રાણા:36(22)
આન્દ્રે રસેલ:
બોલર: ક્રિસ મોરિસ:- 1 4 4 W 6 .

KKR: 108/3(13 ઓવર)
નીતીશ રાણા:29(19)
દિનેશ કાર્તિક:11(7)
બોલર: મોહમ્મદ શમી:- . 2 1 1 1 1

KKR: 102/3(12 ઓવર)
નીતીશ રાણા:27(17)
દિનેશ કાર્તિક:7(3)
બોલર: વિજય શંકર:- . 4 1 6 1 .

KKR: 90/3(11 ઓવર)
નીતીશ રાણા:22(13)
દિનેશ કાર્તિક:0(1)
બોલર: મોહમ્મદ શમી:- 1 1 2 . W Wd .
ક્રિસ લિન 31 રન પર શમીની બોલ પર રોયે કર્યો કેચ

KKR: 85/2(10 ઓવર)
નીતીશ રાણા:21(12)
ક્રિસ લિન: 28(25)
બોલર: નદીમ:- 2 6 4 1 1 .

KKR: 71/2(9 ઓવર)
નીતીશ રાણા:8(7)
ક્રિસ લિન: 27(24)
બોલર: રાહુલ ત્વેટિયા:- . . . 6 . 1

KKR: 64/2(8 ઓવર)
નીતીશ રાણા:1(1)
ક્રિસ લિન: 27(24)
બોલર: નદીમ:- 1 1 W . 1 1
રોબિન ઉથપ્પા 35 રન પર આઉટ નદીમ બોલ પર આઉટ

KKR: 60/1(7 ઓવર)
રોબિન ઉથપ્પા: 34(17)
ક્રિસ લિન: 25(21)
બોલર: રાહુલ ત્વેટિયા:- 1 6 1 1 1 .

KKR: 50/1(6 ઓવર)
રોબિન ઉથપ્પા: 26(14)
ક્રિસ લિન: 23(18)
બોલર: નદીમ:- . 6 2 6 4 .

KKR: 32/1(5 ઓવર)
રોબિન ઉથપ્પા: 8(8)
ક્રિસ લિન: 23(18)
બોલર: બોલ્ટ:-. . 4 1 4 4

KKR: 19/1(4 ઓવર)
રોબિન ઉથપ્પા: 3(4)
ક્રિસ લિન: 15(16)
બોલર: નદીમ:-1 . 4 1 1 .
નરૈન 1 રન બનાવી બોલ્ટની બોલ પર આઉટ

કોલકતા નાઈટ રાઈડર્સ પ્લેયિંગ XI: ક્રિસ લિન, સુનીલ નરૈન, રોબિન ઉથપ્પા, નીતિશ રાણા, દિનેશ કાર્તિક (W/C), આન્દ્રે રસેલ, શુમન ગિલ, શિવમ મવિ, ટોમ કર્રાન, પિયુષ ચાવલા, કુલદીપ યાદવ

દિલ્હી ડેરડેવિલ્સ પ્લેયિંગ XI: જેસન રોય, ગૌતમ ગંભીર (C), ઋષભ પંત (W), ગ્લેન મેક્સવેલ, શ્રેયસ ઐયરે, વિજય શંકર, ક્રિસ મોરિસ, રાહુલ ત્વેટિયા, શાહબાઝ નદીમ, મોહમ્મદ શમી, ટ્રેન્ટ બોલ્ટ

કોલકત્તા માટે પીયૂષ ચાવલા અને સુનીલ નરૈન દિલ્હી માટે મહત્વના ખેલાડી સાબિત થઈ શકે છે. ચાવલાએ દિલ્હી વિરૂધ્ધ 17 મેચોમાં 18 વિકેટ લીધી છે. જ્યારે નરેનએ દિલ્હી વિરૂધ્ધ પોતાની 6.16ની એવરજથી 14 વિકેટ લીધી છે. જ્યારે KKRના કેપ્ટન દિનેશ કાર્તિક પણ IPLમાં પોતાના 3000 રન પૂરા કરવા માટે મેદાન પર ઉતરશે. જ્યારે દિલ્હી પણ પોતાની જીતના ટ્રેકને આગળ વધારવા માટે મહેનત કરશે.