IPL-2018: MI vs SRH :મુંબઈ IPL-11ના સૌથી લો સ્કોર 87 પર ઓલઆઉટ, હૈદરાબાદનો 31 રનથી વિજય - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • IPL-2018: MI vs SRH :મુંબઈ IPL-11ના સૌથી લો સ્કોર 87 પર ઓલઆઉટ, હૈદરાબાદનો 31 રનથી વિજય

IPL-2018: MI vs SRH :મુંબઈ IPL-11ના સૌથી લો સ્કોર 87 પર ઓલઆઉટ, હૈદરાબાદનો 31 રનથી વિજય

 | 7:22 pm IST

IPL ધીમે ધીમે પોતાના રોમાંચક મોડ પર પહોંચી રહ્યો છે. આજે પાંચમાંથી ચાર મેચ ગુમાવનાર અને ગત વખતનું ચેમ્પિયન મુંબઈનો સામનો હૈદરાબાદ સામે થશે. આ મેચમાં મુંબઈનો લક્ષ માત્રને માત્ર વિજય મેળવીને ટૂર્નામેન્ટમાં પરત ફરવા પર હશે. મુંબઈ શરૂઆતી ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો, ત્યારબાદ બેંગલુરૂ સામે વિજય થયો. જે પછી રાજસ્થાને અંતિમ મેચમાં મુંબઈને ત્રણ વિકેટે હરાવ્યું હતું.

LIVE UPDATES:

બંને ટીમો જ ઓલઆઉટ થઈ
સિદ્ધાર્થ કૌલ સૌથી સફળ બોલર તેને 3 વિકેટ ઝડપી જ્યારે રશીદ ખાન અને બેસિલ થમ્પીએ 2-2 વિકેટ આંચકી છે.

મુંબઈ IPL-11ના સૌથી લો સ્કોર 87 પર ઓલઆઉટ, હૈદરાબાદની 31 રનથી વિજય

MI:87/ઓલઆઉટ (18.5 ઓવર)
મુસ્તફિઝુર રહેમાન 1 રન પર આઉટ

હાર્દિક પંડ્યા માત્ર 3 રન પર આઉટ

MI:80/8 (17 ઓવર)
બુમરાહ:0(1)
હાર્દિક પંડ્યા:3(10)
ઓવર:રશીદ ખાન: 0
મેડન ઓવર

MI:80/8 (16 ઓવર)
:0(1)
હાર્દિક પંડ્યા:3(10)
ઓવર:સિદ્ધાર્થ કૌલ: 1 W 1 . L1 W
મયંક માર્કન્ડે પણ 1 રન પર આઉટ

મિશેલ મેકક્લેંઘન શૂન્ય રન પર આઉટ

MI:77/6 (15 ઓવર)
મિશેલ મેકક્લેંઘન:0(1)
હાર્દિક પંડ્યા:2(7)
ઓવર:બેસિલ થમ્પી: 1 . . 1 W .
સૂર્યકુમાર યાદવ 34 રન પર આઉટ

સૂર્યકુમાર યાદવ 34 રન પર આઉટ

MI:75/5 (14 ઓવર)
સૂર્યકુમાર યાદવ:33(36)
હાર્દિક પંડ્યા:1(4)
ઓવર:રશીદ ખાન: W . 1 1 . .
પોલાર્ડ 9 રન પર આઉટ

પોલાર્ડ 9 રન પર આઉટ

MI:73/4 (13 ઓવર)
સૂર્યકુમાર યાદવ:32(35)
કિરોન પોલાર્ડ:9(5)
ઓવર:શકીબ અલ હસન:. 6 1 1 1 2

MI:62/4 (12 ઓવર)
સૂર્યકુમાર યાદવ:29(33)
કિરોન પોલાર્ડ:1(1)
ઓવર:રશીદ ખાન:1 1 4 . W 1
કૃણાલ પંડ્યા 24 રન પર આઉટ

MI:55/3 (11 ઓવર)
સૂર્યકુમાર યાદવ:28(32)
કૃણાલ પંડ્યા:19(16)
ઓવર:શકીબ અલ હસન:1 . 1 . . 1

MI:52/3 (10 ઓવર)
સૂર્યકુમાર યાદવ:27(30)
કૃણાલ પંડ્યા:17(12)
ઓવર:રશીદ ખાન: . . . . 1 1

MI:50/3 (9 ઓવર)
સૂર્યકુમાર યાદવ:26(25)
કૃણાલ પંડ્યા:16(11)
ઓવર:સિદ્ધાર્થ કૌલ: 4 . . . 4 4

MI:38/3 (8 ઓવર)
સૂર્યકુમાર યાદવ:26(25)
કૃણાલ પંડ્યા:4(5)
ઓવર:મોહમ્મદ નબી: . 1 1 4 4 2

MI:26/3 (7 ઓવર)
સૂર્યકુમાર યાદવ:15(20)
કૃણાલ પંડ્યા:3(4)
ઓવર:સિદ્ધાર્થ કૌલ: 1 1 1 . 1 .

MI:22/3 (6 ઓવર)
સૂર્યકુમાર યાદવ:13(17)
કૃણાલ પંડ્યા:1(1)
ઓવર:સંદીપ શર્મા: 1 W 1 . . .
રોહિત શર્મા 2 રન પર શકીબ અલ હસન બોલ પર ધવને કર્યો કેચ

MI:20/2 (5 ઓવર)
સૂર્યકુમાર યાદવ:12(13)
રોહિત શર્મા:2(5)
ઓવર:સંદીપ શર્મા: 1 . . . 2 .

MI:17/2 (4 ઓવર)
સૂર્યકુમાર યાદવ:11(12)
રોહિત શર્મા:0(0)
ઓવર:મોહમ્મદ નબી: . . 4 1 . W
ઈશાન કિશન શૂન્ય પર નબીની બોલ પર આઉટ

MI:12/1 (3 ઓવર)
સૂર્યકુમાર યાદવ:6(8)
ઈશાન કિશન:0(1)
ઓવર:સંદીપ શર્મા: 4 . . . W .
ઈવિન લેવિસ સંદિપ શર્માની બોલ પર મનીષ પાંડે કર્યો કેચ આઉટ

MI:8/0 (2 ઓવર)
સૂર્યકુમાર યાદવ:6(8)
ઈવિન લેવિસ:1(4)
ઓવર: મોહમ્મદ નબી:4 1 1 . . .

MI:2/0 (1 ઓવર)
સૂર્યકુમાર યાદવ:1(3)
ઈવિન લેવિસ:0(3)
ઓવર: સંદીપ શર્મા:Wd . . 1 . . .

SRH:118/ઓલઆઉટ (18.4 ઓવર)
સંદીપ શર્મા:0(1)
ઓવર: મુસ્તફિઝુર રહેમાન:. . 6 W
યુસુફ પઠાણ 29 રન કરી આઉટ મુસ્તફિઝુર રહેમાન બોલ પર પંડ્યાએ કર્યો કેચ

SRH:112/9(18 ઓવર)
યુસુફ પઠાણ:23(29)
સંદીપ શર્મા:0(1)
ઓવર: જસપ્રિત બુમરાહ: . . . 2 . 1

SRH:109/9(17 ઓવર)
યુસુફ પઠાણ:20(23)
સંદીપ શર્મા:0(1)
ઓવર: મુસ્તફિઝુર રહેમાન: 1 . . . W .
સિદ્ધાર્થ કૌલ 2 રન પર રનઆઉટ

SRH:108/8(16 ઓવર)
યુસુફ પઠાણ:19(22)
સિદ્ધાર્થ કૌલ:2(5)
ઓવર: મયંક માર્કન્ડે: W . 2 . . .
બેસિલ થમ્પી 3 રન પર મયંકની બોલ પર બોલ્ડ

બેસિલ થમ્પી 3 રન પર મયંકની બોલ પર બોલ્ડ

SRH:106/7(15 ઓવર)
યુસુફ પઠાણ:19(22)
બેસિલ થમ્પી:3(5)
ઓવર: મુસ્તફિઝુર: 1 1 1 . 1 .

SRH:102/7(14 ઓવર)
યુસુફ પઠાણ:17(19)
બેસિલ થમ્પી:1(2)
ઓવર: જસપ્રિત બુમરાહ: Wd 1 2 1 4 1 1
રશીદ ખાન માત્ર 5 રન પર આઉટ

SRH:98/6(13 ઓવર)
યુસુફ પઠાણ:15(17)
રશીદ ખાન:5(7)
ઓવર: કૃણાલ પંડ્યા: Wd 1 2 1 4 1 1

SRH:87/6(12 ઓવર)
યુસુફ પઠાણ:9(14)
રશીદ ખાન:1(4)
ઓવર:મયંક માર્કન્ડે: W . . . 1 1
મોહમ્મદ નબી 14 રન પર મયંક માર્કન્ડેની બોલ પર બોલ્ડ

SRH:85/5(11 ઓવર)
યુસુફ પઠાણ:8(13)
મોહમ્મદ નબી:14(9)
ઓવર:ક્રુણાલ પંડ્યા: 1 1 . 1 . .

SRH:82/5(10 ઓવર)
યુસુફ પઠાણ:7(10)
મોહમ્મદ નબી:12(6)
ઓવર:મયંક માર્કન્ડે: 4 1 4 1 1 .

SRH:71/5(9 ઓવર)
યુસુફ પઠાણ:2(7)
મોહમ્મદ નબી:6(3)
ઓવર:હાર્દિક પંડ્યા: W 1 1 4 1 Wd .
કેન વિલિયમ્સન 29 રન પર હાર્દિકની બોલ પર ઈશાને કર્યો કેચ

SRH:63/4(8 ઓવર)
યુસુફ પઠાણ:1(5)
કેન વિલિયમ્સન:29(20)
ઓવર:મુસ્તફિઝુર રહેમાન: 4 . 1 . 1 1

SRH:56/4(7 ઓવર)
યુસુફ પઠાણ:0(3)
કેન વિલિયમ્સન:23(16)
ઓવર:હાર્દિક પંડ્યા: . 4 . . 1 .

SRH:51/4(6 ઓવર)
યુસુફ પઠાણ:0(2)
કેન વિલિયમ્સન:18(11)
ઓવર:મિશેલ મેકક્લેંઘન: . 1 W 1 . B4
શકીબ હસન 2 રન પર રનઆઉટ થયો

SRH:45/3(5 ઓવર)
શકીબ અલ હસન:1(2)
કેન વિલિયમ્સન:17(9)
ઓવર:હર્દિક પંડ્યા: 4 Wd 1 . W . 1
મનીષ પાંડે 16 રન બનાવી હાર્દિકની બોલ પર રોહિતે કર્યો કેચ

SRH:38/2(4 ઓવર)
મનીષ પાંડે:16(9)
કેન વિલિયમ્સન:12(7)
ઓવર:મિશેલ મેકક્લેંઘન: . 4 . . 2 4

SRH:28/2(3 ઓવર)
મનીષ પાંડે:6(3)
કેન વિલિયમ્સન:12(7)
ઓવર:જસપ્રિત બુમરાહ: . 1 4 1 1 1

SRH:20/2(2 ઓવર)
મનીષ પાંડે:0(0)
કેન વિલિયમ્સન:10(4)
ઓવર:મિશેલ મેકક્લેંઘન: 1 Wd5 4 . W . W
રિદ્ધિમાન સાહા શૂન્ય પર આઉટ
શિખર ધવન 5 રન બનાવી મિશેલ મેકક્લેંઘનની બોલ પર બોલ્ડ

SRH:10/0(1 ઓવર)
ધવન:1(3)
કેન વિલિયમ્સન:9(3)
ઓવર:જસપ્રિત બુમરાહ:0 1 4 4 1 0

સનરાઈઝર્સ હૈદરાબાદ પ્લેયિંગ XI : રિદ્ધિમાન સાહા (W), શિખર ધવન, કેન વિલિયમ્સન (C), મનીષ પાંડે, શકીબ અલ હસન, યુસુફ પઠાણ, મોહમ્મદ નબી, રશીદ ખાન, બેસિલ થમ્પી, સંદીપ શર્મા, સિદ્ધાર્થ કૌલ

મુંબઈ ઈન્ડિયન્સ પ્લેયિંગ XI : સૂર્યકુમાર યાદવ, ઈવિન લેવિસ, ઈશાન કિશન (W), રોહિત શર્મા (C), કિરોન પોલાર્ડ, ક્રુનાલ પંડ્યા, હર્દિક પંડ્યા, મિશેલ મેકક્લેનાઘાન, મયંક માર્કન્ડે, જસપ્રિત બમરા, મુસ્તાફિઝુર રહેમાન

IPL: MI vs SRH : મુંબઈએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય, હૈદરાબાદની બેટિંગ

હૈદરાબાદે જીત સાથે શરૂઆત કરી ત્યારબાદ ચેન્નઈ અને પંજાબ સામે પરાજય મળ્યો હતો. કેપ્ટન કેન વિલિયમ્સન શાનદાર ફોર્મમાં છે અને તે પાંચ મેચમાં 230 રન બનાવી ચૂક્યો છે. શિખર ધવન સહિત અન્ય બેટ્સમેનો મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યાં છે. શહાએ અત્યાર સુધી માત્ર 62 રન બનાવ્યા છે. બોલિંગમાં ભુવનેશ્વર શાનદાર રહ્યો છે પરંતુ મેચ જીતવા માટે બીજા બોલરોએ પણ શાનદાર દેખાવ કરવાની જરૂર છે.