IPL 2019 virat kohli anushka sharma gaming viral video
  • Home
  • Videos
  • Featured Videos
  • વિરાટ કોહલી પર અનુષ્કા શર્માએ વરસાવી ધડાધડ ‘ગોળીઓ’, પછી જે થયું તેનો જુઓ Video

વિરાટ કોહલી પર અનુષ્કા શર્માએ વરસાવી ધડાધડ ‘ગોળીઓ’, પછી જે થયું તેનો જુઓ Video

 | 3:11 pm IST

વિરાટ કોહલીની કેપ્ટનશીપમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ સતત ત્રીજી મેચ જીતી છે. અનુષ્કા શર્મા આઇપીએલ (IPL 2019)માં પતિ વિરાટ કોહલીને સપોર્ટ કરતી જોવા મળે છે. આ બધાની વચ્ચે આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઇરલ થઇ રહ્યો છે. જેને ઘણો જોવામાં આવી રહ્યો છે.

આ વીડિયોને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના ટીમ મેટ ડેલ સ્ટેન (Dale Steyn)એ શૂટ કર્યો છે. જેમાં અનુષ્કા શર્મા બેંગલુરુમાં વર્ચુઅલ રિઅલિટી શૂટિંગ ગેમ રમી રહી છે. વિરાટ કોહલીએ આ બધાની વચ્ચે એક મજાક કરવાનો પ્રયત્ન કર્યો હતો. અનુષ્કા શર્મા જ્યાં-જ્યાં શૂટ કરી રહી હતી. વિરાટ કોહલી વિચિત્ર ચહેરો બનાવી રહ્યો હતો અને છેલ્લે મરવાની એક્ટિક કરે છે. આ વીડિયોને ડેલ સ્ટેનએ કેમેરામાં કેદ કર્યો હતો. તેમજ તેને સોશિયલ મીડિયામાં શેર કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન