IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં - Sandesh
  • Home
  • Photo Gallery
  • IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

 | 11:38 pm IST

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

સોલ્ટ લેક સ્ટેડિયમમાં સંગીતકાર પ્રીતમ ચક્રવર્તીએ રવીન્દ્રનાથ ટાગોરની રચના ઉપર પરર્ફોમન્સ કરીને સમારંભની શરૂઆત કરી હતી

i dreamed my husband cheated on me why wife cheated redirect

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

સમારંભની શરૂઆતમાં બોલિવૂડ એક્ટર શાહિદ કપૂરે સ્ટેજ ઉપર બાઇક દ્વારા એન્ટ્રી કરી હતી. શાહિદે ‘ગંદી બાત અને આઇએમ એ ડિસ્કો ડાન્સર’ જેવા સુપર હિટ ગીતો ઉપર ડાન્સ કર્યો હતો.

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

પછી સ્ટેજ ઉપર અનુષ્કા શર્મા આવી હતી અને તેણે પોતાના સોન્ગસ ઉપર પરર્ફોમન્સ આપ્યું હતું.

how many men have affairs when your husband cheats why do men cheat

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

આ વખતે વિરાટ અનુષ્કાને જોઇએ હસી રહ્યો હતો. આ બંને સ્ટાર સિવાય હૃતિક રોશન અને ફરહાન અખ્તરે પણ પોતાનું પરર્ફોન્મન્સ આપ્યું હતું.

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

પ્રીતમના પરર્ફોમન્સ પછી હોસ્ટ સૈફ અલી કાને મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને સ્ટેજ ઉપર બોલાવ્યો હતો.

women cheat husband cheat husband why some women cheat

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

IPL8માં બોલિવૂડના હોટ એક્ટર હૃતિક રોશને પોતાના આગવા અંદાજમાં દર્શકોનું મનોરંજન કર્યું હતું. હૃતિકે પોતાની ડાન્સથી દર્શકોને ખુશ કરી દીધા હતા

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

IPL8ની ઓપનિંગ સેરિમનીમાં ફરહાન અખ્તરે પણ પોતાની પરર્ફોમન્સી લોકોને ડોલાવ્યા હતા

IPl2015નો રંગારંગ થયો પ્રારંભ જુઓ તસવીરોમાં

IPL8ની ઓપનિંગ સેરિમનીમાં હૃતિક રોશને એકદમ ધમાકેદાર એન્ટ્રીથી સમગ્ર માહોલમાં ઉત્સાહ ભરી દીધો હતો.

why married men cheat why people cheat in relationships why are women unfaithful

;