બાહોશ IPS અધિકારી હિમાંશુ રૉયે મોઢામાં રિવોલ્વર નાખી પોતાને ગોળી મારી - Sandesh
NIFTY 10,605.15 +91.30  |  SENSEX 34,924.87 +261.76  |  USD 67.7750 -0.57
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • બાહોશ IPS અધિકારી હિમાંશુ રૉયે મોઢામાં રિવોલ્વર નાખી પોતાને ગોળી મારી

બાહોશ IPS અધિકારી હિમાંશુ રૉયે મોઢામાં રિવોલ્વર નાખી પોતાને ગોળી મારી

 | 5:10 pm IST

મુંબઈ પોલીસના વરિષ્ઠ અધિકારી, મહારાષ્ટ્ર ATSના ભૂતપૂર્વ પ્રમુખ અને એડિશનલ જનરલ ઓફ પોલીસ આત્મહત્યા કરી લીધી છે. હિમાંશુ રૉય 1988 બેચના આઈપીએસ અધિકારી હતાં. રૉયે મુંબઈમાં પહેલી સાઈબર ક્રાઈમ સેલની સ્થાપના કરી હતી. હિમાંશુ રૉયે સર્વિસ રિવલ્વૉરથી ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. ખુબ જ કડક પોલીસ અધિકારી તરીકે જાણીયા રૉય લાંબા સમયથી બ્લડ કેંસરથી પીડિત હતાં.