દિગ્ગજ ક્રિકેટરનાં દીકરાને ડેટ કરી રહી છે 'તુમ્હારી સુલુ' ની અભિનેત્રી, જુઓ ફોટો - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • દિગ્ગજ ક્રિકેટરનાં દીકરાને ડેટ કરી રહી છે ‘તુમ્હારી સુલુ’ ની અભિનેત્રી, જુઓ ફોટો

દિગ્ગજ ક્રિકેટરનાં દીકરાને ડેટ કરી રહી છે ‘તુમ્હારી સુલુ’ ની અભિનેત્રી, જુઓ ફોટો

 | 7:47 pm IST

અભિનેત્રી નેહા ધૂપિયા આજકાલ અંગદ બેદી સાથે પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી રહી છે. હાલમાં ‘તુમ્હારી સુલુ’ અભિનેત્રી નેહાને અંગદ બેદીની સાથે મુંબઈની બાંન્દ્રાની એક જગ્યા પર દેખાઈ હતી. આ દરમિયાન અંગદ નેહાને લઈને બહુ પ્રોટેક્ટિવ જોવા મળ્યો હતો. પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીનો દીકરો અંગદ બેદી નેહાને કારની તરફ લઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નેહા ધૂપિયા અને અગંદ આજકાલ એકબીજાને ડેટ કરી રહ્યા છે. હકિકતમાં બ્રાન્દ્રાની એક પોપ્યુલર રેસ્ટોરેન્ટમાં અંગદ અને નેહા લંચ કરતા કેમેરામાં કેદ થયા હતા. તે દરમિયાન નેહાએ રેડ કલરનું લોન્ગ ટોપ અને બ્લૂ જીન્સ પહેર્યું હતું. તેમજ બંને ઝહીર ખાન અને બોલિવૂડ અભિનેત્રી સાગરિકા ઘટગેનાં રિસેપ્શન પર પણ એકસાથે દેખાયા હતા.