Is it worth watching adult intercourse porn or not? Learn the benefits and disadvantages of it
  • Home
  • Featured
  • શુ પોર્ન જોવું યોગ્ય છે કે નહીં? જાણો તેનાથી થતા ફાયદા અને નુકસાન

શુ પોર્ન જોવું યોગ્ય છે કે નહીં? જાણો તેનાથી થતા ફાયદા અને નુકસાન

 | 3:07 pm IST

ઘણા લોકો યૌન સંતુષ્ટિ માટે પોર્ન જોવે છે. સેક્સ એ વૈવાહિક જીવનનો એક અનિવાર્ય ભાગ છે. પરંતુ , કેટલીક વખત વર્ષોની વૈવાહિક જીવનમાં સેક્સ પ્રત્યે લોકોનો રસ ઘણા પ્રમાણમાં ઓછો થતો જાય છે. એવામાં પોર્ન જોઇને ઘણા લોકો તેના પ્રત્યે ઉત્સાહ બનાવી રાખવાનો પ્રયાસ કરે છે. જોકે તેના પણ ઘણા ફાયદા અને નુકસાન પણ છે. જાણો પોર્ન જોવાથી તમારા પર થઇ શકે છે કઇ નકારાત્મક અસર.

પોર્નના ફાયદા

– પોર્ન સંબંધોને પોર્નની સાથે રિપ્લેસ કરી શકાય નહીં. આ મીડિયમને લગ્ન સંબંધને આડે આવવા દેવાય નહીં.

– પોર્ન જોવાનો આ અર્થ નથી કે પાર્ટનર તમારી સાથે સેક્સ એન્જોય કરતો નથી.

– પોર્નને લઇને તમારી કલ્પના વધે છે તો તેનાથી તમારી સેક્શુઅલ રિલેશનશિપનું સ્તર વધી શકે છે.

– જો તમારો પાર્ટનર પોર્ન જોવે છે તો તમે પણ હર્ટ થઇ શકો છે. પરંતુ જો તમે પોતાને સુરક્ષિત અનુભવ કરો છો તો પાર્ટનરને પોર્ન જોવાથી તમને કોઇ પરેશાની થશે નહીં.

પોર્નથી થતા નુકસાન

– પોર્નોગ્રાફી વધારે જોવાથી કોઇ પાર્ટનરની સાથે આ સમસ્યા પણ આવી શકે છે કે તે સેક્સના સંબંધને એક પ્રેમ ભર્યા માધ્યમથી ન જોવે તેનાથી યૌન સંતુષ્ટિ પણ ઓછી થઇ જાય છે.

– પોર્ન જોવા પર ગિલ્ટ ફીલ થવા કે પોર્નોગ્રાફીને લઇને સંદેહ કરવાખી વૈવાહીક જીવન પર અસર પડી શકે છે.

– પોર્નોગ્રાફી જોવાથી તમારા પાર્ટનરના રિયલ રિલેશનશિપથી મન ઉબાઇ જાય છે. કારણકે તેને પોર્નમાંજ ક્ષણિક સુખ મળવાની સ્થિતિ મળી શકે છે.

– જો તમારો પતિ કે પત્ની પોર્ન જોઇ રહી છે તો તમારા મનમાં અસમ્માનની ભાવના આવી શકે છે. કેટલાક લોકો એવી સ્થિતિમાં પોતના અસુરક્ષિત અનુભવ કરવા લાગે છે અને વિચારે છે કે તે તેના પાર્ટનર માટે સારા નથી તેનાથી લગ્નમાં એર સંકટ આવી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન