Is it necessary to renounce worldly life to get God's grace? Learn Video
  • Home
  • Videos
  • Featured Videos
  • પ્રભુની કૃપા મેળવવા શુ સંસારનો ત્યાગ કરવો આવશ્યક છે ? જાણો Video

પ્રભુની કૃપા મેળવવા શુ સંસારનો ત્યાગ કરવો આવશ્યક છે ? જાણો Video

 | 8:44 am IST

આજે છે જેઠ વદ અગિયારસ અને ગુરુવાર. ઈશ્વરના વિવિધ સ્વરુપોની ભક્તિ આપણે સૌ કરતા હોઈએ છીએ પરંતુ પરમાત્માની પ્રસન્નતા માત્ર ભજન કિર્તન કે પૂજા પાઠના સહારે નહીં પરંતુ પરોપકાર અને સદકાર્યો પર ટકી છે. તો સાચી ભક્તિનો અર્થ સમજાવતી એક સુંદર કથા આપને જણાવીશુ.

જન્મોજન્મના બંધનમાંથી મુક્તિ મેળવવા ભક્તિના માર્ગ પર ચાલવું આવશ્યક છે પરંતુ ઘણા લોકોના મનમાં એ સવાલ થતો હોય છે કે શુ પ્રભુની કૃપા મેળવવા સંસારનો ત્યાગ કરવો આવશ્યક છે.

ત્યારે આવો આ સુંદર કથા દ્વારા આ પ્રશ્નનો જવાબ મેળવીએ જેમાં એક બ્રાહ્મણ ભક્તને પ્રભુ શ્રી હરી વિષ્ણુએ માર્ગદર્શન આપ્યુ હતુ. તો આજે જાણીશું આપણે સાચી ભક્તિનો અર્થ સમજાવતી એક સુંદર કથા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન