Isabel's hot and glamorous photo went viral on social media
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે કેટરીના કૈફની નાની બહેન, જુઓ ગ્લેમરસ PHOTOS

બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે કેટરીના કૈફની નાની બહેન, જુઓ ગ્લેમરસ PHOTOS

 | 7:46 pm IST
  • Share

બોલિવૂડ (Bollywood) ડીવા કેટરીના કૈફ (Ketrina Kaif)ની નાની બહેન ઈસાબેલ (Isable) બોલિવૂડ (Bollywood)માં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તે ફિલ્મ ટાઈમ ટૂ ડાન્સથી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મમાં સૂરજ પંચોલી (Suraj Pancholi) તેમની સાથે જોવા મળશે. કેટરીના કૈફ (Ketrina Kiaf)ની બહેન ઈન્ડસ્ટ્રીમાં આવતા પહેલા જ ખુબ જ જાણીતી છે. સોશિયલ મીડિયા (Social Media) ઉપર તેમના ફોટો ખુબ જ ચર્ચામાં રહે છે. ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર તેમના અંદાજીત 9 લાખની આસપાસ ફોલોઅર્સ છે. ઈસાબેલ કેટરીના કૈફ (Ketrina Kaif)ની જેમ જ ગ્લેમરસ અને ખુબ જ સુંદર છે.  તેમના હોટ અને ગ્લેમરસ ફોટો અવાર નવાર શેર કરતી રહે છે. ત્યારે આજે ફરી કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media)માં વાયરલ થઈ રહ્યા છે. આ ફોટોને લોકો દ્વારા ખુબ જ પસંદ અને શેર કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન