isha-ambani-anand-piramal-royal-engagement-pics
  • Home
  • Photo Gallery
  • photos, ઈશા અંબાણીની ઈટલીમાં ભવ્યાતિભવ્ય સગાઈ યોજાઈ

photos, ઈશા અંબાણીની ઈટલીમાં ભવ્યાતિભવ્ય સગાઈ યોજાઈ

 | 1:04 pm IST

ભારતના સૌથી ધમાઢ્ય ઉદ્યોગપતિની લાડલી પૂત્રીની સગાઈ ઈટલીમાં ખુબજ ધામધુમ પૂર્વક યોજાઈ હતી. લેક ક્રોમો હોટલમાં આનંદ પીરામલ સાથે શાહી અંદાજમાં યોજાઈ હતી. મહેમાનોના મેળાવડા વચ્ચે આ ભવ્ય સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં બોલીવુડની દિગ્ગજ હસ્તીઓ જોડાઈ હતી. આમીર ખાન, પ્રિયંકા ચોપરા, અનિલ કપૂર, સોનમ કપૂર, કરણ જોહર, જ્હાનવી કપૂર, મનીષ મલ્હોત્રા ઉપસ્થિત રહ્યા હતા.

ઇશા અંબાણીએ સગાઈમાં વેડિંગ જેવી તૈયાર થઈ હતી. ઈશા બેબી પીન્ક ગાઉનમાં તો આનંદ પીરામલે શેરવાની પહેરી હતી. આ કપલ ખુબજ સુંદર લાગતુ હતુ. પિતા મુકેશનો હાથ પકડીને ઈશા જ્યારે સમારોહમાં આવી ત્યારે માહોલ સારો લાગી રહ્યો હતો. ઈશા વેન્યુમાં પહોંચીતો આનંદ તેમને હાથ પકડીને સ્ટેજ પર લઈ ગયો હતો.