Isha Ambani photo viral
  • Home
  • Business
  • ઇશા અંબાણીનો પહેલી વખત બિકિની ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

ઇશા અંબાણીનો પહેલી વખત બિકિની ફોટો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

 | 2:44 pm IST

ભારતના સૌથી અબજોપતિ મુકેશ અંબાણીનો પરિવાર છેલ્લાં કેટલાંક સમયથી સતત ચર્ચામાં છે. અંબાણી પરિવારના દીકરા આકાશ અને ઇશાની સગાઇની દરેક રસ્મની સતત ચર્ચા થઇ છે. મુકેશ અંબાણીની લાડલી ઇશા અંબાણી પણ કોઇને કોઇ કારણોસર સતત મીડિયામાં છવાયેલી છે. ત્યારે આ બધાની વચ્ચે ઇશા અંબાણીનો સોશિયલ મીડિયા પર બિકની ફોટો વાયરલ થયો છે.

ઉલ્લેખનીય કે ઇશા અંબાણીની લાડલીની સગાઇ આનંદ પિરામલ સાથે થઇ છે. ઇશા અંબાણીની સગાઇ અજય પીરામલના પુત્ર આનંદ સાથે સગાઈ થઇ હતી. ઉલ્લેખનીય છે આનંદ અને ઇશા ઘણા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે. કહેવાય છે કે ઇશાના લગ્ન આગામી ડિસેમ્બરમાં યોજાવાના છે.