isha-ambani-with-her-father-mukesh-ambani-inside-video
  • Home
  • Featured
  • પપ્પા મુકેશ અંબાણીનો હાથ પકડીને ઈશા સગાઈમાં પહોંચી જૂઓ video

પપ્પા મુકેશ અંબાણીનો હાથ પકડીને ઈશા સગાઈમાં પહોંચી જૂઓ video

 | 1:33 pm IST

ઈટલીના લેક ક્રોમો હોટલમાં આનંદ પીરામલ સાથે શાહી અંદાજમાં મુકેશ અંબાણીની લાડકી પુત્રી ઇશા અંબાણીની સગાઈ થઈ હતી. મહેમાનોના મેળાવડા વચ્ચે આ ભવ્ય સમારોહ યોજાયો હતો. ટોચના ઉદ્યોગપતિઓ ફિલ્મી હસ્તીઓ આ સમારોહમાં હાજર રહ્યા હતા. ઈશા વેન્યુમાં પહોંચીતો આનંદે તેનો હાથ પકડી લીધો હતો. પપ્પા મુકેશ અંબાણીનો હાથ પકડીને ઈશા સગાઈમાં પહોંચી ત્યારે ખૂબજ સુંદર લાગતી હતી.
ગમે તેવી હસ્તી કેમ ન હોય પણ પરિવાર અને પુત્રીના પ્રેમ સામે તો કોઈ પણ ઢીલુ હોય છે. વાત જ્યારે હોઈ પોતાની લાડલીની તો ભારતના સૌથી ધમાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણી કોઈવાતની કમી ક્યાથી રાખે ત્રણ દિવસ ચાલેલા આ સમારોહ પર દુનિયાની નજર અટકેલી હતી તો આજે તમે પણ જૂઓ તે વીડિયો.