Isha Deol and boby Deol on holidays with their families
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • Photos : ફેમિલી સાથે હોલિડે પર પહોંચ્યા ઈશા દેઓલ અને બોબી દેઓલ

Photos : ફેમિલી સાથે હોલિડે પર પહોંચ્યા ઈશા દેઓલ અને બોબી દેઓલ

 | 5:30 pm IST

 

બોલિવુડ એક્ટ્રેસ ઈશા દેઓલ હાલ પોતાની મમ્મી હેમા માલિની અને પતિ ભરત તખ્તાનીની સાથે હોલિડે પર પહોંચી છે. તેમણે ઈન્સ્ટા એકાઉન્ટ પર ટ્રિપની અનેક તસવીરો શેર કરી છે. ઈશા દેઓલ પોતાના પતિ સાથે આ વેકેશન એન્જોય કરી રહી છે, તેનો અંદાજ આ તસવીરો પરથી લગાવી શકાય છે.

તો બીજી તરફ, રેસ-3ની બોક્સ ઓફિસ સક્સેસ બાદ બોબી દેઓલનો સિતારો ચમકી ઉઠ્યો છે. ફિલ્મને ભલે ક્રિટિક્સે નકારી દીધી હોય, પણ બોક્સ ઓફિસે તેણે સારી કમાણી કરી છે. હાલમાં જ બોબી દેઓલ પણ પોતાની ફેમિલી સાથે મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થયો.