Isha Rabba poses in a black bikini, see photos
  • Home
  • Photo Gallery
  • સાઉથ ફેમ ઈશા રબ્બાએ કરાવ્યું હોટ એન્ડ બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

સાઉથ ફેમ ઈશા રબ્બાએ કરાવ્યું હોટ એન્ડ બોલ્ડ ફોટોશૂટ, તસવીરો થઈ વાયરલ

 | 9:28 am IST

હૈદરાબાદની સાઉથની અભિનેત્રી ઈશા રબ્બા મોટાભાગે તેના લૂક્સ અને ફેશન સેન્સને કારણે ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા ઇશાએ બ્લેક કલરના બોલ્ડ આઉટફિટમાં ફોટોશૂટ માટે પોઝ આપતી વખતે એક સાથે ઘણા ફોટા શેર કર્યા હતા. ઇશાએ એક અલગ જ સ્ટાઇલમાં પોઝ આપ્યો હતો અને તેના સુંદર લૂક્સ સાથે તસવીરો પોસ્ટ કરી હતી.

ઈશા ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ શૈલી અને હોટ પિક્ચરોને કારણે ચર્ચામાં રહે છે. ઇશાની આ બધી તસવીરો સોશિયલ મીડિયા પર તેના ફેન્સ દ્વારા પસંદ આવી રહી છે. ઈશા તેની તસવીરો ઉપરાંત ફિલ્મોમાં શ્રેષ્ઠ અભિનય દ્વારા દરેકનું ધ્યાન દોરે છે. ઇશાનું નામ દક્ષિણની એ-લિસ્ટ એક્ટ્રેસમાં શામેલ છે.

ઇશા સાઉથમાં ‘બંદિપોટૂ’, ‘માયા મોલ’ અને ‘અમી તુમિ’ જેવી ફિલ્મોમાં સારા અભિનય માટે જાણીતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન