Isha shloka mehta and nita ambani dance Video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: અંબાણી પરિવારના મિત્રના શાહી લગ્ન! નીતા અંબાણીએ દીકરી-વહુ સાથે કર્યો જોરદાર ડાન્સ

VIDEO: અંબાણી પરિવારના મિત્રના શાહી લગ્ન! નીતા અંબાણીએ દીકરી-વહુ સાથે કર્યો જોરદાર ડાન્સ

 | 12:52 pm IST

મુકેશ અંબાણી પરિવારની વહૂ શ્લોકા અને દીકરી ઈશા આજે પહેલી કરવા ચોથ ઉજવશે. પરંતુ આ પહેલા નીતા અંબાણી સાથે દીકરી ઈશા અને વહુ શ્લોકાનો એક વીડિયો વાયરલ થયો છે. લાખો લોકોએ આ વીડિયો જોયો છે. આ વીડિયો અંબાણી પરિવારના નજીકના મિત્રના લગ્ન ફંક્શનનો છે.

આ મોકા પર આખો અંબાણી પરિવાર ત્યાં હાજર રહ્યો હતો. નીતા અંબાણીની બહેન મમતા દલાલ પણ ત્યાં હાજર હતા. નીતા અંબાણી અને ઈશા તેમજ શ્લાકોનો એક ડાન્સ વીડિયો વાયરલ થયો છે. બધા ખુબ સુંદર ડાન્સ કરી રહ્યા છે. આકાશ અને શ્લોકા પણ દુલ્હા દુલ્હન વેશમાં જોવા મળ્યા હતાં.

હાલમાં આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે અને તેને લાખો વ્યૂઝ મળી રહ્યા છે. આ વીડિયોમાં એક સોન્ગ વાગી રહ્યું છે. એવું અનુમાન છે કે એ નીતા અંબાણીનું ફેવરિટ સોન્ગ છે. તો જુઓ અહીં એ વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન