Isha's Topless photo went viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયા પર છવાયો ઈશા ગુપ્તાનો ગ્લેમરસ અંદાજ, ટોપલેસ ફોટો થયો વાયરલ

સોશિયલ મીડિયા પર છવાયો ઈશા ગુપ્તાનો ગ્લેમરસ અંદાજ, ટોપલેસ ફોટો થયો વાયરલ

 | 10:16 pm IST
  • Share

બોલિવૂડ એક્ટ્રેસ એશા ગુપ્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે હંમેશાં તેના અંગત અને વ્યાવસાયિક જીવનને લગતા ફોટા સોશિયલ મીડિયા પર શેર કરે છે. છેલ્લા કેટલાક દિવસોમાં તેણે ઈંસ્ટાગ્રામ પર તેની ઘણી ગ્લેમરસ તસવીરો શેર કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.

વર્ષ 2020 ને અલવિદા કહેતી વખતે ઇશાએ તેની એક ટોપલેસ તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી, જે ભારે વાયરલ થઈ. બેડરૂમની અંદર ક્લિક કરાયેલા આ બ્લેક-વ્હાઇટ ફોટોમાં ઈશા પોઝ કરતી જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન