'ઈશ્કબાઝ' સીરિયલનું આ ફેવરિટ કપલ લગ્નગ્રંથિથી જોડાયું, તસવીરો થઈ વાયરલ - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • ‘ઈશ્કબાઝ’ સીરિયલનું આ ફેવરિટ કપલ લગ્નગ્રંથિથી જોડાયું, તસવીરો થઈ વાયરલ

‘ઈશ્કબાઝ’ સીરિયલનું આ ફેવરિટ કપલ લગ્નગ્રંથિથી જોડાયું, તસવીરો થઈ વાયરલ

 | 4:27 pm IST

સીરિયલ ઈશ્કબાઝના ફેમસ અભિનેતા રુદ્ર સિંહ ઓબરોય અને સૌમ્યાએ લગ્ન કરી લીધા છે. તેમના લગ્નનાં ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે, તેમના લગ્ન રિયલ લાઈફનાં નહીં પણ રીલ લાઈફમાં થયા છે. શોમાં રુદ્ર સિંહ ઓબયોરોયની ભૂમિકામાં જોવા મળતો અભિનેતા લીનેશ મટ્ટટીવી દર્શકોની વચ્ચે ફેમસ થયેલા સ્ટાર પ્લસના શો ‘ઈશ્કબાજ’ ની કહાનીમાં આગામી ટ્વિસ્ટ રુદ્ર અને સોમ્યાના લગ્ન સાથે જોડાયેલો છે. ફેન્સ સીરિયલના આ ફેવરિટ કપલને લગ્નબંધનમાં જોડાવા માટે બહુ ઉત્સાહિત છે. વેડિંગ શૂટની કેટલીક તસવીરોને નેહાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઇઉન્ટ પર શરે કરી છે.