ઈઝારાયેલનાં PM અને PM મોદીની બેઠક, બંને કરશે ગુજરાતમાં રોડ શો - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Sandesh News
  • ઈઝારાયેલનાં PM અને PM મોદીની બેઠક, બંને કરશે ગુજરાતમાં રોડ શો

ઈઝારાયેલનાં PM અને PM મોદીની બેઠક, બંને કરશે ગુજરાતમાં રોડ શો

 | 4:33 pm IST

ઈઝારાયેલનાં PM અને PM મોદીનાં કાર્યક્રમને લઈને CS જે.એન.સિઘની અધ્યક્ષતા હેઠળ બેઠક યોજવામાં આવી. આ બેઠકમાં રાજ્ય અને કેન્દ્ર સરકારનાં અધિકારીઓ પણ હતા. તેમજ ઈઝરાયેલ સાથે કરાર અંગે સંબધિત વિભાગના સચિવો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તેમજ 17 જાન્યુઆરીએ બંને PM ગુજરાતની મુલાકાત લેશે.