israeli queen of guns is the most terrifying instagram model on the planet
  • Home
  • Photo Gallery
  • માત્ર PHOTOSથી સોશિયલ મીડિયાને ધ્રુજાવતી મોડલ, આર્મી છોડી બની ગઈ ગન્સ ક્વીન

માત્ર PHOTOSથી સોશિયલ મીડિયાને ધ્રુજાવતી મોડલ, આર્મી છોડી બની ગઈ ગન્સ ક્વીન

 | 3:26 pm IST

પોતાના હથિયારોના શોખના કારણે દુનિયાભરમાં જો કોઈ પ્રખ્યાત હોય તો તેમાં આવે ઓરિન જૂલી. તેમના આ શોખના કારણે તેમને ક્વીન ઓફ ગન્સ પણ કહેવાય છે. આ છોરી મુળરૂપે ઈજરાયલમાં રહે છે. તે પહેલા ઈજરાયલની સેનામાં હતી પરંતુ એક ફોટોએ તેને રાતો રાત તેની કિસ્મત એવી બદલી નાખી કે તે આજે ક્વિન ઓફ ગન્સના નામે મીડિયામાં ઘુમ મચાવી રહી છે.

ઓરિનનાં સોશિયલ મીડિયા એકાઉન્ટસમાં દુનિયાભરનાં લેટેસ્ટ અને ખતરનાક હથિયારો તેમની પાસે જોવા મળશે. ઓરિન હાલમાં હથિયારોના ડિલર્સ માટે મોડલિંગ કરી રહી છે. તો જુઓ એની કેટલીક ખતરનાક તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન