itarsi video itarsi rpf arrested a man who was sitting on ohe line
  • Home
  • Featured
  • VIDEO: એક શખ્સ રેલવે પટરી પર આ જગ્યાએ ચડી ગયો, લાંબી માથાકુટ બાદ નીચે ઉતાર્યો

VIDEO: એક શખ્સ રેલવે પટરી પર આ જગ્યાએ ચડી ગયો, લાંબી માથાકુટ બાદ નીચે ઉતાર્યો

 | 6:28 pm IST

એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો છે રેલ્વે સ્ટેશનનો. એક શખ્સ ઓએસઈ લાઈન પર બેઠો હતો અને નીચેથી ટ્રેન પસાર થાય છે. પરંતુ શખ્સ ટ્રેનની અડફેટે ન ચડ્યો અને બચી ગયો. ટ્રેનમાં બેઠેલા લોકોએ આરપીએફને આ માહિતીની જાણકારી આપી.

આરપીએફને ખબર પડતાં જ જવાનો ત્યાં પહોચ્યાં અને એ માણસને નીચે ઉતારવા માટે કામે લાગી ગયા. કેટલીય ઘડી માથાકુટ કર્યા પછી તે નીચે ઉતર્યો અને ટ્રેનની અવર જવર ત્યારબાદ સરખી રીતે થઈ શકી. વીડિયોમાં જુઓ આ શખ્સનું કારનામું…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન