ITBP soldiers celebrate Independence Day at 16,000 feet at bank of Pangong Tso lake in Ladakh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પેંગૉન્ગ લેક પર ત્રિરંગો લહેરારી ITBPએ ચીનને આપ્યો સ્પષ્ટ સંકેત – Video

પેંગૉન્ગ લેક પર ત્રિરંગો લહેરારી ITBPએ ચીનને આપ્યો સ્પષ્ટ સંકેત – Video

 | 11:43 am IST
  • Share

ભારત દેશ કોરોના સામે જંગ લડી રહ્યો છે અને સાથે જ 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી પણ કરી રહ્યો છે. દેશ માં ઠેરઠેર દેશભક્તિ નો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે આજના દિવસે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં 74માં સ્વતંત્રતા દિવસના અવસર પર ચીનની સાથે તણાવની વચ્ચે પેંગૉન્ગ તળાવ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે. 16000 ફૂટની ઉંચાઇ પર સ્થિત પેંગૉન્ગ તળાવ વિસ્તારમાં આઇટીબીપીના જવાનોએ ત્રિરંગો લહેરાવી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન