iulia vantur cycling video on salman khan farmhouse video viral
  • Home
  • Featured
  • Video: યૂલિયા વંતૂરે સલમાન ખાનના ફાર્મ હાઉસ પર એવી ચલાવી સાઇકલ, સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા

Video: યૂલિયા વંતૂરે સલમાન ખાનના ફાર્મ હાઉસ પર એવી ચલાવી સાઇકલ, સોશિયલ મીડિયા પર તેની જ ચર્ચા

 | 11:56 am IST

યૂલિયા વંતૂર હાલ સલમાન ખાનના ફાર્મ હાઉસ પર સમય વિતાવી રહી છે. કોરોના વાયરસ અને લોકડાઉનના કારણે સલમાન ખાન તેના કેટલાક મિત્રો અને પરિવાર સાથે પાનવેલ ફાર્મ હાઉસ પર આરામ કરી રહ્યો છે. યૂલિયા ફાર્મ હાઉસ પરથી અવાર નવાર વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં યૂલિયાએ ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો આ વીડિયોમાં યૂલિયા ખુબજ આકર્ષક લાગી રીહ છે. યૂલિયાએ ખુબજ ઝડપથી સાઇકલ ચલાવી હતી.

એકટ્રેસ અને સિંગર યૂલિયાનો આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયો જોઇને મજા લઇ રહ્યા છે અને પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયોમાં યૂલિયા હવા સાથે વાતો કરી રહી છે. તેના ચહેરા પર ખુશીઓ સ્પષ્ટ જોઇ શકાય છે.

યૂલિયાએ વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ કે વીકેન્ડની સવારી… દર્શકો આ વીડિયો જોઇને મજા માણી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન