Jacqueline Fernandez has caused a stir on the internet with her 10 photos
  • Home
  • Featured
  • જૈકલિન ફર્નાંડિસે પોતાના BOLD ફોટોથી ઈન્ટરનેટમાં મચાવી ધૂમ, જુઓ PHOTOS

જૈકલિન ફર્નાંડિસે પોતાના BOLD ફોટોથી ઈન્ટરનેટમાં મચાવી ધૂમ, જુઓ PHOTOS

 | 9:50 am IST

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ 2020માં બેક  ટુ બેક સોન્ગ રિલીઝની સાથે સફળતાનો આનંદ લઈ રહી છે. હાલમાં જ તેણે કિક-2 અને ભૂત પોલીસની પણ જાહેરાત કરી છે. જેકલીન આજકાલ સોશિયલ મીડિયામાં ખુબ કાર્યરત છે. આજકાલ તે પોતના લેટેસ્ટ ફોટો ચાહકો માટે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયામાં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો આવો જોઈએ જેકલીનના શાનદાર અને બોલ્ડ ફોટો જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યા છે. અને ધૂમ મચાવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન