કમિંગ સૂન કહીને જેક્લીને શેર કરી અદ્ભૂત તસવીરો, બોલ્ડ અવતાર જોઈ ફેન્સનો પરસેવો છુટી ગયો!
જેક્લીન ફર્નાન્ડિઝે તેના નવા ફોટા સાથે ઇન્સ્ટાગ્રામ પર ફરી એકવાર તહેલકો મચાવી દીધો છે. જો કે, આ ફોટાઓ ફક્ત કોઈ ફોટોશૂટનો ભાગ નથી, પરંતુ તેમના આગામી પ્રોજેક્ટનું ટીઝર છે. પણ પોતાના આ પ્રોજેક્ટ વિશે અભિનેત્રીએ કોઈ વધારે ખુલાસો કર્યો નથી. આ તસવીરોમાં જેક્લીન બેલેરીના જેવી લાગી રહી છે, જેમાં તે તેના શરીરને જુદા જુદા વળાંક આપી રહી છે.
આ તસવીરો શેર કરતી વખતે જેક્લીને કહ્યું છે કે જલ્દી જ કંઇક નવું આવી રહ્યું છે અને તેણે લખ્યું છે – કમિંગ સૂન. તેના હેન્ડલ બાયોમાં લખાયું છે કે-જ્યારે તમે ખરેખર ખુશ હો ત્યારે તમારી ચમક કંઈક અલગ જ હોય છે. તો જુઓ જેક્લીનની આ નવી તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન