Jacqueline Fernandez poses boldly in a red handkerchief
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જેકલીન ફર્નાંડિસે લાલ રૂમાલમાં આપ્યા બોલ્ડ પોઝ, ફોટોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

જેકલીન ફર્નાંડિસે લાલ રૂમાલમાં આપ્યા બોલ્ડ પોઝ, ફોટોએ ઈન્ટરનેટ પર લગાવી આગ

 | 12:10 pm IST
  • Share

બોલિવૂડ અભિનેત્રી (Bollywood Actress) જેકલીન ફર્નાંડિસ(Jacqueline Fernandez) સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. જેકલીન આજકાલ સોશિયલ મીડિયા(Social Media)માં અવાર નવાર પોતાના ફોટો ચાહકો સાથે શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા(Social Media)માં કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. તો આવો જોઈએ જેકલીનના શાનદાર અને બોલ્ડ ફોટો જે સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ (Social Media)થઈ રહ્યા છે. અને ધૂમ મચાવી રહ્યા છે. અભિનેત્રીનો આ ખાસ અંદાજ લોકોને ખુબ જ પસંદ  આવી રહ્યો છે. ચાહકો અભિનેત્રીના આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ આ PHOTOS..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન