સલમાનની Race3માં જેકલીનના જોરદાર સ્ટંટ જોઇ રહેશો દંગ, જુઓ video - Sandesh
NIFTY 11,395.45 -39.65  |  SENSEX 37,733.09 +-118.91  |  USD 70.3150 +0.42
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • સલમાનની Race3માં જેકલીનના જોરદાર સ્ટંટ જોઇ રહેશો દંગ, જુઓ video

સલમાનની Race3માં જેકલીનના જોરદાર સ્ટંટ જોઇ રહેશો દંગ, જુઓ video

 | 12:59 pm IST

બોલીવુડ એક્ટ્રેસ જેકલીન ફર્નાંડિસની આગલી ફિલ્મ ઇદના અવસર પર રિલિઝ થવા તૈયાર છે. રેમો ડિસૂજાના નિર્દેશનમા બનેલી ફિલ્મ રેસ 3માં જેકલીનની જોડી સુપરસ્ટાર સલમાન ખાનની સાથે જામશે. રેસ-3 રિલિઝ થવામાં ગણતરીના દિવસ બાકી છે. ફિલ્મમાં જેકલીન માત્ર તેની અદાઓ નહી પણ એક્શન પણ કરતી દેખાશે. એવા જ એક્શનની ટ્રેનિંગ લેતો પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલ આ વીડિયોમાં જેકલીન સ્ટ્રેચિંગ કરતી જોવા મળે છે. જોકે આ કોઇ સામાન્ય સ્ટ્રેચિંગ નથી, જેકલીનની આ પ્રકારની જોરદાર સ્ટ્રેચિંગનો વીડિયો ઘણો જોવાઇ રહ્યો છે.