Jacqueline Fernandez saves the magic of her fitness
  • Home
  • Featured
  • જેક્લીન ફર્નાન્ડીસે બતાવ્યો પોતાની ફિટનેસનો જાદૂ, શેર કર્યા યોગા કરતા ફોટો

જેક્લીન ફર્નાન્ડીસે બતાવ્યો પોતાની ફિટનેસનો જાદૂ, શેર કર્યા યોગા કરતા ફોટો

 | 1:25 pm IST

બોલિવૂડ (Bollywood) અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસ(Jacqueline Fernandez) સોશિયલ મીડિયા(Social Media) ઉપર ખુબ જ એક્ટિવ રહે છે. જેકલિન અવાર નવાર પોતાના ફોટો સોશિયલ મીડિયા(Social Media)  ઉપર શેર કરતી રહે છે. ત્યારે હાલમાં તેણે યોગા (Yoga) અને કસરત કરતા ફોટો શેર કર્યા છે. જેકલિન પોતાના ડાઈટ અને તંદુરસ્તીને લઈને ખાસ ધ્યાન રાખે છે. જેકલિને હાલમાં જ ત્રિકોણાસન કરતા ઈંસ્ટાગ્રામ (Instagram) ઉપર ફોટો શેર કર્યા છે. આ ફોટો સોશિયલ મીડિયામાં ધડાધડ વાયરલ થઈ રહ્યા છે. ચાહકો આ ફોટોને ખુબ જ પસંદ અને શેર કરી રહ્યા છે. જુઓ PHOTOS…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન