જેકલિને ઇન્સ્ટા પર શેર કરી Topless તસવીર, ક્લિક કરતાની સાથે જ ઊડી જશે તમારા હોંશ-કોંશ - Sandesh
NIFTY 10,536.70 +20.00  |  SENSEX 34,651.24 +35.11  |  USD 68.0400 -0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • જેકલિને ઇન્સ્ટા પર શેર કરી Topless તસવીર, ક્લિક કરતાની સાથે જ ઊડી જશે તમારા હોંશ-કોંશ

જેકલિને ઇન્સ્ટા પર શેર કરી Topless તસવીર, ક્લિક કરતાની સાથે જ ઊડી જશે તમારા હોંશ-કોંશ

 | 6:44 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ જેકલિન પોતાના બોલ્ડ ફોટોશૂટને લઇને હાલમાં ચર્ચામાં છે. જેકલિને સોશિયલ મીડિયા પર પોતાની ટોપલેસ તસવીર પોસ્ટ કરીને ચર્ચા જગાવી દીધી છે. જો કે પોતાની બોલ્ડ તસવીરો પોસ્ટ કરવાને લઇને લોકોએ જેકલિનને ટ્રોલ કરી હતી. આમ, પોતાને ટ્રોલ કરવા પર જેકલિને અલગ જ અદાજમાં જવાબ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, અભિનેત્રીઓ ફિલ્મોમાં પોતાના કિરદારને ન્યાય આપવા માટે તનતોડ મહેનત કરતી હોય છે. અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસે પોતાની આગામી ફિલ્મ ‘જુડવા ટુ’ના એક ડાન્સ સ્ટેપને વ્યવસ્થિત કરવા માટે 70 કલાક સતત રિહર્સલ કર્યુ હોવાના અહેવાલો છે. જેકે જણાવ્યું હતું કે મને કોઇપણ કામ કરવામાં શરમ આવતી નથી અને કોઇપણ કામ કરવું પણ પર્ફેકટ કરવું એ મારા નિયમોમાંનો એક છે.

જેકે વધુમાં જણાવ્યુ હતુ કે, ફિલ્મ ‘જુડવા ટુ’માં ફિલ્મ જુડવાના બે આઇકનિક મૂળ ગીતોને રિક્રિએટ કરાયા છે. આ ગીત માટે મેં સતત 70 કલાકનું રિહર્સલ કરી ગીતમાં મારા ડાન્સ સ્ટેપ્સને ન્યાય આપ્યો છે. મેં મારી રીતે આ ગીતોને 100 ટકાનો ન્યાય આપ્યો છે જે સિલ્વર સ્ક્રીન પર દર્શકોને જોવા મળશે. આ ગીતોનું કોરિયોગ્રાફ માસ્ટર ગણેશ આચાર્યએ કર્યુ છે. તેમની સાથે કામ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહમાં હતી. હાઉસફુલ થ્રીનું ગીત ટાંગ ઉઠાકેની કોરિયોગ્રાફી ગણેશ માસ્ટરે જ કરી છે. તેમની કામ કરવાની સ્ટાઇલ એકદમ હટ કે છે.