ફાટેલા કપડાંમાં જેકલીને શેર કર્યા Pics, લોકોએ કહ્યું ગરીબ છોકરી…કરી દીધી આવી મોટી ભૂલ
અભિનેત્રી જેક્લીન ફર્નાન્ડિઝ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફેન્સ સાથે ફોટા શેર કરતી રહે છે. તાજેતરમાં જ જેકલીન ફર્નાન્ડિસે તેના કેટલાક ફોટા ઇન્સ્ટા પર શેર કર્યા છે. આ તસવીરોમાં તે વ્હાઇટ કલરના નેટ આઉટફિટમાં જોવા મળી રહી છે.
નો મેકઅપ લુકમાં જેક્લીન ખૂબ સુંદર લાગી રહી છે. પરંતુ આ તસવીરોમાં જેક્લીને આવી ભૂલ કરી છે, જેને જોઈને દરેક લોકો ચોંકી ગયા છે. ખરેખર, જો આપણે જેક્લીન દ્વારા શેર કરેલી આ તસવીરો ધ્યાનથી જોઈએ તો, જેક્લીનનો ડ્રેસ થોડો ફાટી ગયો છે.. જેવી યૂઝર્સની નજર જેકલીનના આઉટફીટ પર પડી તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. તો આવો જોઇએ તસવીરો…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન