Jacqueline's work on the beach before the birthday celebration
  • Home
  • Photo Gallery
  • જન્મ દિવસની ઉજવણી પહેલાં જેકલીને દરિયા કિનારે કર્યું એવું કામ કે…

જન્મ દિવસની ઉજવણી પહેલાં જેકલીને દરિયા કિનારે કર્યું એવું કામ કે…

 | 5:02 pm IST

તમને જણાવી દઈએ કે બોલિવૂડની અભિનેત્રી ફર્નાન્ડિજનો આજે જન્મદિવસ છે. જી હા તેણે પોતાના મિત્રો સાથે મસ્તી કરી હતી સાથે જ સર્પ્રાઈઝ પાર્ટીનો પ્લાન કર્યો હતો. તે પહેલા સમુદ્ર કિનારે બધા મિત્રોએ મળીને ખુબ મસ્તી કરી હતી. જન્મદિવસ પર જેક્લીને ખુબ મસ્તી કરી જે ઈનસ્ટાગ્રામ પર સ્પષ્ટ દેખાઈ આવે છે. આ તસ્વીરો અને વીડિયોમાં જેક્લીને લીલા રંગની મોનોકિનીમાં શ્રીલંકાના સમુદ્ર કિનારે મસ્તી કરી હતી.

તો જેક્લીને બર્થડે સેલીબ્રેટ કરતા પહેલા ઘણા બધા પોઝ આપ્યા હતા તે દરમિયાન તેમણે પોતાની હેટ પણ પોઝ આપ્યો. સાથે જ તેણે લખ્યું કે high tides and good vibes #beachvibes #cinnamonhotels ત્યાં એક વીડિયો શેર કરી જેક્લીને લખ્યું કે My Happy place with my happy people ! #thetravelankas તમે પણ જોઈ શકો છો આ વીડિયોમાં તે પોતાના મિત્રો સાથે નજરે પડી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન