jahnavi kapoor spotted out gym and without makeup beautiful pic
  • Home
  • Featured
  • બેકલેસ સેન્ડોમાં જિમ બહાર જોવા મળી જાહ્નવી, મેકઅપ વગરની ક્યૂટ તસવીરો આવી સામે

બેકલેસ સેન્ડોમાં જિમ બહાર જોવા મળી જાહ્નવી, મેકઅપ વગરની ક્યૂટ તસવીરો આવી સામે

 | 5:21 pm IST


બોલીવુડની ધડક ગર્લ જાહ્નવી કપૂર બોલીવુડની સૌથી ફેશનેબલ આઇકનમાંથી એક છે. જાહ્નવી તેના ફેન્સને તેના જિમ લુકથી ઇંસ્પાયર્ડ કરે છે. 22ની ઉંમરમાં અભિનેત્રી તેની ફિટનેસને લઇને ખૂબ સજા રહે છે અને રોજ જિમ આવતા જતા નજરે પડે છે.

જ્યારે આજે ફરી એક વખત જાહ્નવી જિમની બહાર જોવા મળી. આ દરમિયાન જાહન્વીએ બેકલેસ સેન્ડોની સાથે ગ્રે શોર્ટ્સ પહેર્યા હતા. તેને તેના લુકને કમ્પલિટ કરવા માટે ડેનિમ બેગ રાખી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન