jahnvi kapoor cool look in white feather dress photos
  • Home
  • Featured
  • સફેદ ડ્રેસમાં જ્હાનવી કપૂરનો બોલ્ડ લૂક, અભિનેત્રીના PHOTOS સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ

સફેદ ડ્રેસમાં જ્હાનવી કપૂરનો બોલ્ડ લૂક, અભિનેત્રીના PHOTOS સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ

 | 3:43 pm IST

70 લાખની આજુબાજુ ફોલોવર્સ ધરાવતી જ્હાનવી કપૂરની જ્યારથી બોલિવૂડમાં એન્ટ્રી થઈ છે ત્યારથી જ તેની વાહ વાહ થઈ રહી છે. તેણે ફિલ્મોમા કામ કરીને ટૂંક સમયમાં જ પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે. હાલમાં તે પોતાના નવા ફોટોના કારણે ચર્ચામાં આવી છે.

સફેદ કલરના ડ્રેસમાં તેના ફોટો ખુબ વાયરલ થઈ રહ્યા છે. જ્હાનવીનો બોલ્ડ લૂક હાલ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી રહ્યો છે. તે ઈન્સ્ટાગ્રામ પર ફેન્સને અવાર નવાર ફોટો અને વીડિયોથી અપટેડ પણ આપતી રહે છે. આ પહેલા જ્યારે તેણે એક બાળકની મદદ કરી હતી ત્યારે અભિનેત્રીની ચારેબાજુ વાહ વાહ થઈ હતી. તેનો વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો. તો જુઓ તેના નવા કેટલાક ફોટો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન