સીધી-સાદી જૈસમીન બની બેફિકર, શેર કરી દીધા bold pics - Sandesh
NIFTY 10,526.20 -22.50  |  SENSEX 34,331.68 +-63.38  |  USD 65.6600 +0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સીધી-સાદી જૈસમીન બની બેફિકર, શેર કરી દીધા bold pics

સીધી-સાદી જૈસમીન બની બેફિકર, શેર કરી દીધા bold pics

 | 2:12 pm IST

કલર્સ ટીવી પર આવતી સીરિયલ દિલ સે દિલ તકમાં ટેનીનું પાત્ર ભજવતી જૈસમીન ભસીને સોશિયલ મીડિયા પર ખડભડાટ મચાવી દીધો છે. તાજેતરમાં જ સીધી-સાદી જૈસમીને તેના હોટ અને બોલ્ડ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી આ તસવીરોથી જૈસમીનનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો છે. જૈસમીનના આ ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે.