james bond girls Bikini sold for 43 million see photos
  • Home
  • Photo Gallery
  • PHOTOS: આ બોલ્ડ અભિનેત્રીની બિકીની એટલા લાખોમાં વેચાઈ કે અક્કલ કામ નહીં કરે!

PHOTOS: આ બોલ્ડ અભિનેત્રીની બિકીની એટલા લાખોમાં વેચાઈ કે અક્કલ કામ નહીં કરે!

 | 11:34 am IST

સેબેલ્સની અમુક વસ્તુની કિમત એની પાસે હોય ત્યા સુધી ભલે સામાન્ય જ હોય. પરંતુ તેના પહેર્યા બાદ કે ઉપયોગ કર્યા બાદ તેનો ભાવ અગણિતમાં થઈ જતો હોય છે. જેવી રીતે ક્રિકેટરોના ટીશર્ટ લાખોમાં વેચાઈ એ જ રીતે હીરો હીરોઈનના કપડાં પણ લાખો અને કરોડોમાં વેચાતા હોય છે. એ જ રીતે 2001માં એક અભિનેત્રીની બિકીની લાખોમાં વેચાઈ હતી.

જેમ્સ બોન્ડ સીરિઝની પહેલી ફિલ્મ હતી ડો ની. આ ફિલ્મમાં બોન્ડ ગર્લ બની હતી અભિનેત્રી ઉર્સુલા એન્દ્રેસ. ઉર્સુલા એ સમયમાં સફેદ કલરની બિકીની પહેરીને ચર્ચામાં આવી હતી અને એ એક મોટો ચર્ચાનો વિષય બની ગયો હતો. મોટી વાત તો એ છે કે એ સફેદ બિકીની 2001માં 60 હજાર ડોલર એટલે કે 43 લાખ રૂપિયામાં વેચાઈ હતી. તો અહીં જુઓ ઉર્સુલાના કેટલાક HOT ફોટોઝ….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન