Jammu Kashmi Cultural programme rehearsals at Sher-i-Kashmir stadium
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: જોવા મળી જન્નત એ કાશ્મીરની એક ઝલક, 15 ઓગસ્ટે હશે જોવા જેવો નજારો

VIDEO: જોવા મળી જન્નત એ કાશ્મીરની એક ઝલક, 15 ઓગસ્ટે હશે જોવા જેવો નજારો

 | 4:09 pm IST

હાલમાં જ કલમ 370 હટાવ્યાં બાદ રોજ કાશ્મીરની નવી નવી વાતો સાંભળવા મળે છે. એવામાં કાશ્મીરમાંથી શેર એ કાશ્મીર સ્ટેડિયમનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે જેમાં ત્યાનાં લોકો 15 ઓગસ્ટની તૈયારી કરી રહ્યા છે. તેમાં સૈનિકો પોતાની રિર્હસલ કરી રહ્યાં છે અને બાકીનાં લોકો પણ સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરી રહ્યાં છે. 15 ઓગસ્ટે આ લોકોનું પરફોર્મન્સ ખરેખર જોવા જેવું હશે. તો જુઓ એની એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન