Jamnagar Town Hall Car Accident CCTV footage goes viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જામનગર: ટાઉનહોલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, CCTV ફૂટેજ આવ્યા સામે

જામનગર: ટાઉનહોલ પાસે સર્જાયો ગંભીર અકસ્માત, CCTV ફૂટેજ આવ્યા સામે

 | 9:00 pm IST

રાજ્યમાં વાહનોની સંખ્યામાં વધારો થતા ટ્રાફિકની સમસ્યા પણ વધી રહી છે. જેને લઇને અકસ્માતના બનાવો પણ વધી રહ્યા છે. ત્યારે જામનગરમાં ટાઉનહોલ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેની CCTV ફૂટેજ સામે આવ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ જામનગરમાં ટાઉનહોલ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. જેની એક CCTV ફૂટેજ સામે આવી છે. આ ફૂટેજમાં કાર ચાલકે મોપેડ ચાલકને અડફેટે લીધો છે. ઉપરાંત અન્ય 2 કારને પણ અડફેટે લીધી હતી. કાર ચાલકે કાબૂ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. અર્ટિગા કારે એક્ટિવા ચાલકને હડફેટે લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન