janavi-kapoor-is-getting-hot-on-day-by-dayjanavi-kapoor-is-getting-hot-on
  • Home
  • Photo Gallery
  • દિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો

દિવસેને દિવસે ખુબ હોટ થઈ રહી છે જ્હાનવી કપૂર, જુઓ તસ્વીરો

 | 10:46 pm IST

બોલીવુડ એક્ટ્રેસ જ્હાનવી કપૂર આ હાલના દિવસોમાં ખુબ ચર્ચામાં બની રહે છે. તે પોતાની પ્રથમ ફિલ્મ ‘ધડક’ થી પોતાનો કરિયર બનાવ્યો છે. કહી શકાય કે તે તેની માતા શ્રીદેવીથી પણ વધારે ખુબુસુરત છે.

ભલે તેણે એક ફિલ્મ કરી હોય પરંતુ તે ખુબ મેચ્યોર થઈ ગઈ છે. તેણે તાજેતરમાં જ એક ફોટોશૂટ કરાવ્યો છે જેમાં તે ખુબ હોટ નજરે પડી છે. તેની તસ્વીરો જોઈ તમે પણ તેના ફેંન બની જશો. તો જોઈએ તેનું ફોટોશૂટ…