janhvi kapoor and vicky kaushal ramp walks for lakme fashion week
  • Home
  • Featured
  • Photos: Lakme Fashion Weekમાં જ્હાન્વી કપૂર અને વિકી કૌશલનો દબદબો જોનારા જોતા જ રહ્યાં

Photos: Lakme Fashion Weekમાં જ્હાન્વી કપૂર અને વિકી કૌશલનો દબદબો જોનારા જોતા જ રહ્યાં

 | 6:47 pm IST

Lakmé Fashion Week Summer Resort 2020નું ભવ્ય આયોજન થયુ જેમાં પહેલા જ દિવસે Gen Next Alumni શો માટે જ્હાન્વી અને વિકી કૌશલે રેમ્પ વોક કર્યુ. જ્હાન્વીએ ફેશન ડિઝાઇનર રાહુલ મિશ્રાએ ડિઝાઇન કરેલ કપડા પહેર્યા હતા તો વિકીએ કૃણાલ રાવલ માટે શો સ્ટોપર બન્યા હતા.

જ્હાન્વીએ કલર ફૂલ ગાઉન પહેર્યુ હતુ તો ઓવરઓલ રિચ થ્રેડ પેન્ટ વર્ક કર્યુ હતુ. જેમાં બ્લુ કલર પ્રોમિનેટ રાખ્યુ હતુ.
આ ગાઉન પર નેક પર ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી. ટ્રાન્સપરન્ટ મટીરિયલ પર રિચ વર્ક કરવામાં આવ્યુ હતુ જે તેને વધારે ખુબસુરત બનાવતુ હતુ.

જ્હાન્વીએ જે ડ્રેસ પહેર્યો હતો તે ઓરીજનલ ડિઝાઇનથી થોડો અલગ હતો. ફુલ સ્લીવ વાળો આ ડ્રેસ ખુબજ આકર્ષક લાગતો હતો. મેક અપ અને વાળને આપવામાં આવ્યો નેચરલ લુક 

વિકી કૌશલે કૃણાલ રાવલનું સમર સ્પેશિયલ બટનડાઉન કુર્તા અને બ્લેક જેકેટ પહેર્યુ હતુ. કૃણાલ જેકેટ્સ અને કલર સોશિયલ મીડિયા પર હાલ આ જોડીની શાનદાર તસવીરો પ્રશંસા પામી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન