janhvi kapoor balance trick with her fitness trainer namrata purohit
  • Home
  • Photo Gallery
  • સોશિયલ મીડિયામાં જ્હાનવીની ખતરનાક તસવીરો વાયરલ, જોઇને થઇ જશો અચંબીત !

સોશિયલ મીડિયામાં જ્હાનવીની ખતરનાક તસવીરો વાયરલ, જોઇને થઇ જશો અચંબીત !

 | 9:45 pm IST

જ્હાનવી કપૂર ફિલ્મો સિવાય પોતાની ફિટનેસ પર પણ એટલું જ ધ્યાન રાખે છે. તે અવાર નવાર જીમ બહાર જોવા મળતી હોય છે. હાલમાં જ્હાનવીની ફિટનેસ ટ્રેનર નમૃતા પુરોહિત સાથેની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે. કે જેમાં તે શરીર બેલેન્સ કરી રહી છે. તો જુઓ તેનાં કેટલાક ફોટો…

આ વીડિયો પણ જુઓ: સુરતમાં ફાયરના જવાનોએ બાળકીનું કર્યુ રેસ્ક્યું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન