janhvi kapoor neon dress look viral on instagram see hot photos
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • નિયોન કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂરે શેર કર્યા બોલ્ડ PHOTOS, અદા જોઈને ફેન્સ ધડાધડ શેર કરવા લાગ્યાં

નિયોન કલરના ડ્રેસમાં જાહ્નવી કપૂરે શેર કર્યા બોલ્ડ PHOTOS, અદા જોઈને ફેન્સ ધડાધડ શેર કરવા લાગ્યાં

 | 12:16 pm IST
  • Share

જાહ્નવી કપૂર(Janhvi Kapoor) આજકાલ સોશિયલ મીડિયા(Social Media) પર ખૂબ જ એક્ટિવ છે. એક્ટ્રેસ આ દિવસોમાં સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ તસવીરો અને ડાન્સ વીડિયો પણ પોસ્ટ કરતી રહે છે. જાહ્નવી કપૂરની પોસ્ટ એટલી રસપ્રદ હોય છે કે ચાહકો પણ આતુરતાથી રાહ જોતા હોય છે. હવે હાલમાં ફરી એક વાર જાહ્નવીએ ઘણા કાતિલ ફોટા શેર કર્યા છે.

આ ફોટામાં જાહ્નવી કપૂર(Janhvi Kapoor) ખૂબ જ સુંદર લાગી રહી છે. જાહ્નવી કપૂરે તેની આવનારી ફિલ્મ ‘રૂહી’ ના પહેલા દિવસ માટે આ લુક તૈયાર કર્યો છે. કપૂરે નિયોન કલરનો ડ્રેસ પહેર્યો છે. આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. તો જુઓ આ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન