હોટ જાહ્નવી કપૂરે શેર કર્યા બોલ્ડ PHOTOS, ખતરનાક આઉટફિટમાં ફેન્સને મદહોશ કરી નાંખ્યા – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હોટ જાહ્નવી કપૂરે શેર કર્યા બોલ્ડ PHOTOS, ખતરનાક આઉટફિટમાં ફેન્સને મદહોશ કરી નાંખ્યા

હોટ જાહ્નવી કપૂરે શેર કર્યા બોલ્ડ PHOTOS, ખતરનાક આઉટફિટમાં ફેન્સને મદહોશ કરી નાંખ્યા

 | 8:13 am IST
  • Share

જાહ્નવી કપૂર(Janhvi Kapoor) આજકાલ તેની આગામી ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે. તેની નવી પોસ્ટ્સ આવનારા દિવસોમાં જોવા મળી રહી છે. હવે ફરી એકવાર તેણે નવા લુકમાં પોતાના ગ્લેમરસ ફોટા શેર કર્યા છે. તેના આ ફોટા જોઈને તેના પ્રશંસકો પણ મદહોશ થઈ ગયાં છે. જાહ્નવી કપૂરે તેના ઘણા ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા છે. આ ફોટામાં જાહ્નવી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેમણે એક કરતા વધારે પોઝ આપી રહી છે. જાહ્નવી કપૂરે તેની તસવીરો ગોલ્ડન આઉટફિટમાં શેર કરી હતી. ત્યારે અહીં જુઓ આ બોલ્ડ તસવીરો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન