Photos: Janhvi Kapoor Spot Out Side Of Gym In Mumbai
  • Home
  • Featured
  • Photos: જીમની બહાર જોવા મળી જ્હાન્વી કપૂર, જોઇલો હૉટ ફૉટો્સ

Photos: જીમની બહાર જોવા મળી જ્હાન્વી કપૂર, જોઇલો હૉટ ફૉટો્સ

 | 11:07 am IST

બોલીવુડ અભિનેત્રી જ્હાન્વી કપૂર મુંબઈમાં જીમની બહાર સ્પૉટ થઈ હતી. તેની આ સુંદર તસવીરો ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે. જ્હાન્વી કપૂર તેના આગવા અંદાજમાં જોવા મળી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો ‘ધડક’ ફિલ્મથી શાનદાર ડેબ્યૂ કરનાર જ્હાન્વી કપૂર પોતાના બીજા પ્રોજેક્ટ પર અત્યારે કામ કરી રહી છે. કરણ જોહરે તેની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘તખ્ત’માં જ્હાન્વીને કાસ્ટ કરી છે. ‘તખ્ત’ ફિલ્મ 2020માં રીલીઝ થશે. મુઘલ સામ્રાજ્યનાં સમયની આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, અનિલ કપૂર અને ભૂમિ પેડણેકર સાથે જ્હાન્વી કપૂર જોવા મળશે.

જ્હાન્વી કપૂર ગુંજન સક્સેનાની બાયોપિકમાં પણ જોવા મળે તેવા સમાચાર છે. આ બાયૉપિકમાં જ્હાન્વીનાં લૂકનાં કેટલાક ફૉટો વાયરલ થયા હતા. સૂત્રોનાં જણાવ્યા અનુસાર જ્હાન્વી કપૂર શશાંક ખૈતાનની થ્રીલર ફિલ્મમાં વરૂણ ધવન સાથે જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન